જુઓ લોકસભા ચૂંટણી 2019 અંગેના ટોપ 10 સમાચાર

દેશભરમાં મતદાન યોજાયું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે ત્યારે કુલ 71 બેઠક પર શરેરાશ 60.10 ટકા મતદાન થયું છે, પં.બંગાળમાં સૌથી વધુ 76.47% ટકા મતદાન થયું છે જ્યારે બિહારમાં 53.67% મતદાન, મહારાષ્ટ્રમાં 50.72%, ઉત્તરપ્રદેશમાં 52.90% મતદાન,રાજસ્થાન 62.76 ,ઝારખંડ - 63.40 , જમ્મુ કાશ્મીર - 9.98 , ઓડિશા 64.05% અને અન્ય સમાચાર

Trending news