Spiciest Chilli: આજે તમને દુનિયાના સૌથી તીખા એવા 4 મરચાં વિશે જણાવીએ. આ મરચાંની તીખાશ સામાન્ય મરચાં કરતા હજારો ગણી વધારે હોય છે. આ મરચાં કયા કયા છે અને તેની ખેતી કયા દેશોમાં થાય છે ચાલો તમને જણાવીએ.
ઘણીવાર ઉતાવળમાં જમવામાં વધારે મરચું પડી જતું હોય છે. જેને કારણે શાક, દાળ કે જે પણ વસ્તુ બનાવી રહ્યાં હોઈએ તે ખુબ જ ચીખી થઈ જાય છે. તો જો તમારી સાથે પણ આવું થાય તો મુંજાશો નહીં, અહીં આપવામાં આવ્યો છે તીખાશ ઓછી કરવાનાઅદભુત ઉપાયો...
ઘણી વખત એવું થાય છે મહેમાન આવીને બેઠા હોય અને મહામહેનતે જમવાનું બનાવ્યું હોય તો પણ એક ભૂલના કારણે જમવામાં વધુ મરચું પડી જાય છે. ત્યારે આવા સમયે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અમારી આ ખાસ ટિપ્સ ફોલો કરશો તો આવી ભૂલને સુધારવી સરળ બનશે.
માલવિયા નગર પોલીસે ઘટના સ્થળે પહોંચી આજુબાજુના સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.ક્રાઈમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ હતી અને 2 દિવસની અંદર લુંટમાં સંડોવાયેલા 6 શખ્સોને ઝડપી પાડયા છે
ગોંડલના કોળીથળ ગામના ખેડૂત કાળુભાઇ સાવલીયા લાલ મરચાની 3 ભારી લઇને આવ્યા હતાં. જેમાં હાપા યાર્ડ ખાતે લાલ મરચાની જાહેર હરરાજીમાં તેમને 20 કીલો એટલે કે એક મણના રૂ.10,000 સુધીના ભાવ ઉપજયા હતાં.