અરવલ્લી: મોડાસાની જીઆઇડીસીમાં લાગી ભીષણ આગ, થયું કરોડોનું નુકસાન

મોડાસા જીઆઇડીસીમાં આવેલી બિસ્કિટ બનાવતી કંપનીમાં ગત મોડી રાત્રે એકએક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગનો કોલ મળતા જ મોડાસા ફાયર ફાઈટરની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ આગમાં ફેકટરી બળીને ખાખ થઇ જતા 100 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

Trending news