હવે કોની બનશે સરકાર: ઝી 24 કલાક સ્પેશિયલ

હવે લોકસભાની ચૂંટણીના મતદાન માટે ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો છે, આ ચૂંટણી ઢંઢેરાને ભાજપે સંકલ્પ પત્ર નામ આપ્યું છે. ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં ઘણા મોટા નિર્ણયો લેવાની બાંહેધરી આપી છે.

Trending news