કેવી છે રાજકોટવાસીઓની ધૂળેટી, જુઓ video

રાજ્યભરમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ધુળેટીની ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજકોટવાસીઓ અનોખા અંદાજમાં જ ઉજવણી કરી રહ્યા છે. શહેરમાં ઠેર ઠેર પાર્ટી પ્લોટમાં પણ ધુળેટીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના અનેક માર્ગો આજે કલરફુલ થયેલા જોવા મળ્યા હતા.

Trending news