ભારતની એક એવી ટ્રેન જે વિદેશ સુધી કરાવે છે મુસાફરી, તમે જાણો છો નામ?

ભારતમાં લાખો લોકો ટ્રેન મારફતે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચે છે. અઢળક મુસાફરો માટે ભારતીય રેલવે લાઇફ લાઇન સમાન છે. પરંતુ આજે એક એવી ટ્રેન વિશે જણાવી રહ્યા છીએ જે ટ્રેન મારફતે તમે વિદેશ પણ પહોંચી શકો છો અને ત્યાં જવા માટે ટ્રેનનું ભાડુ પણ સસ્તું છે.

Trending news