ક્યાં ભરાય છે જલેબી-ભજિયાનો મેળો? જુઓ 'ગામડું જાગે છે'

સૌરાષ્ટ્ર મેળાની મોજ માટે જાણીતું છે. અહીં મેળાઓ અહીંની રોનક વધારી દે છે. અવનવા મેળામાં તમે મહાલ્યા હશો પણ આજે અમે તેમને એક એવા મેળાની મુલાકાત કરાવવાના છીએ જે ઓળખાય છે જલેબી અને ભજિયાના મેળા તરીકે, કેમ આ મેળાનું આવું નામ પડ્યું જાણીએ આ અહેવાલમાં...

Trending news