અમદાવાદ ખાતે યોજાયી મેરેથોન, વિગતો જાણવા કરો ક્લિક
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે મેરેથોનનું આયોજન કરાયું હતું. કેડી હોસ્પિટલ દ્વારા 5, 11 અને 21 કિલોમોટરની મેરોથોનનું આયોજન કરાયું હતું. આ મેરેથોનનું આયોજનલ ડાયાબિટીઝ પ્રત્યે શહેરીજનોમાં જાગૃતિ લાવવા કરાયું હતું. આ મેરથોનમાં 4000થી વધુ શહેરીજનોએ ભાગ લીધો હતો.