મહેસાણા પાલિકાના પ્રમુખની પુત્રી ચીનમાં ફસાઈ

મહેસાણા નગરપાલિકાના પ્રમુખની દીકરી ચીનમાં ફસાઈ છે. પાલિકા પ્રમુખની દીકરી કિનલ ચીનના વુહાન સીટીથી 200 કિલો મીટર દૂર કોલેજમાં ફસાઈ છે. કિનલ સોલંકી mbbsના અભ્યાસ અર્થે ચીન ગઈ હતી. કોરોના વાયરસને લઇ હાલ હોસ્ટેલ બહાર ન નીકળવા દેવામાં આવતા જમવા માટે તકલીફ પડી રહી છે. પાલિકા પ્રમુખએ એમ્બેસી સહિત કોલેજના ડિનને પત્ર લખી રજુઆત કરી છે.

Trending news