વાયુ વાવાઝોડું : પોરબંદરમાં મંદિર ધરાશાયી, જુઓ વીડિયો
વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાવાનું હતું પરંતુ એની દિશા બદલાતાં મોટું સંકટ ટળ્યું છે, પરંતુ કિનારા વિસ્તારમાં ભાર પવન અને વરસાદ શરૂ થતાં પૂરનું જોખમ તોળાઇ રહ્યું છે. આ સંજોગોમાં પોરબંદરમાં મંદિર ધરાશાયી થવાની વિગતો સામે આવી રહી છે. દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહયો છે. દરિયા કાંઠે વાયુ વાવાઝોડાની સૌથી વધુ અસર.