ઇન્ટરનેટ વગર જ ચલાવી શકશો YouTube, એકદમ સરળ છે આ રીત...

ઘણી વખત આપણે એવી જગ્યાઓ પર હોઇએ છીએ કે, ત્યાં ઇન્ટનેટ કનેક્ટિવીટ ઝીરો થઇ જાય છે. અથવા તો મોબાઇલમાં નેટવર્ક નથી મળતું. એમાં પણ ખાસ કરીને જ્યારે મુસાફરી કરતા હોઇએ ત્યારે એવી સ્થિતિ ઘણી વખત ઉભી થતી હોય છે અને નેટવર્ક જતું રહે છે. આ સમયે ઘણા લોકો બોરિંગ પણ થઇ જતા હોય છે.

Trending news