અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, દારૂ પીને લોકોએ મચાવી ધમાલ

અમદાવાદના ભાર્ગવ રોડ પર કુંભાજીની ચાલી પાસે રોડ પર વાહનોમાં તોડફોડ કરી હતી. ગુનેગારોએ જાહેરમાં આતંક મચાવતા લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. દારૂ પીને લોકોએ ધમાલ મચાવતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. પોલીસે રાત્રે મામલો થાળે પાડ્યો હતો. હાલ ચાલીના લોકો પોલીસસ્ટેશન પહોંચ્યા હતા.

Trending news