નકામી નથી કેરીની ગોટલી, આ મહિલા આઇડિયા અપનાવી કરે છે અદ્દભૂત કમાણી

કેરી ખાધા બાદ આપણે ગોટલીઓ ફેંકી દઇએ છીએ. પરંતુ નવસારીના અબ્રામા ગામના મહિલા ખેડૂતે ગોટલીનો સદુપયોગ કરી અને તેમાં રહેલા વિટામિન B12 સહિતના આયુર્વેદ ગુણધર્મોને ધ્યાનમાં લઈ મુખવાસ બનાવ્યો.

Trending news