આ ખેડૂત ઘરે બેઠા સોયા મિલ્ક બનાવીને કરી રહ્યો છે નફો, કઈ રીતે જુઓ વીડિયો
ઝારખંડના દેવઘરના મોહનપુર બ્લોકના આમેલવા ગામનો રહેવાસી રામુ યાદવ જ્યારે બનારસ ગયો ત્યારે તેને સોયાબીનમાંથી દૂધ કાઢવાના મશીન વિશે ખબર પડી. પછી શું, રામુ યાદવે અઢી લાખ રૂપિયા ખર્ચીને મશીન મેળવ્યું અને સોયાબીનમાંથી દૂધ કાઢવાનું શરૂ કર્યું.