વિદ્યાર્થીઓની આતુરતાનો અંત, એંજીનિયરિંગ માટે આજે પ્રથમ લિસ્ટ જાહેર થશે

એન્જિનિયરિંગમાં એડમિશન માટે રાહ જોઈને બેઠા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આજે આવી જશે. આજે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓનું પ્રથમ મેરિટ લિસ્ટ જાહેર થશે.

Trending news