દેશ અને દુનિયાના દિવસભરના તમામ મહત્વના સમાચાર નિહાળો ટોપ 25 ન્યુઝમાં

ગુજરાત લોકસભાની 6 બેઠક માટે કોંગ્રેસે સત્તાવાર જાહેર કરી યાદી...ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે આવશે અમદાવાદ... 2 હજારથી વધુ કાર્યકરો કરશે સ્વાગત...વડોદરામાં સાંસદ રંજનબહેન ભટ્ટ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં આજે ભરશે ઉમેદવારી ફોર્મ...એપ્રિલ પહેલાં ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાયો

Trending news