વલસાડ નપાના નેતા અને PWDના ચેરમેન વચ્ચે કેમ થઈ બોલાચાલી

વલસાડ નગરપાલિકાના નેતા અને PWDના ચેરમેન વચ્ચે બોલાચાલી થઈ, પાલિકાની સભામાં ઉગ્ર રજૂઆતને લઈ બોલાચાલી થઈ જેને કારણે સભામાં ચર્ચા કરવામાં આવનારા વિષયો અને અન્ય કાર્યો સાઈડ પર જ રહ્યાં અને હોબાળો થયો

Trending news