કયો રંગ આપણી આંખોને શાંતિ આપે છે?, જવાબ તમારી પસંદનો પણ હોય શકે!

આપણી આંખ શરીરના મહત્વપૂર્ણ ભાગોમાંથી એક છે. જેની મદદથી આખી દુનિયા જોઇ શકાય છે. આંખમાં કઇપણ નાની વસ્તુ પડે તો પણ આંખ લાલ થઇ જાય છે અથવા તો પાણી આવી જાય છે. તેની કાળજી રાખવી પણ ખૂબ જરૂરી છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે, એવો રંગ કયો છે જે આપણી આંખોને ગમે છે અને તેને આરામ આપે છે.

Trending news