સુરતમાં એક એવા લગ્ન, જે માત્ર 17 મીનિટમાં જ થયા સંપન્ન

કોઈપણ યુવક-યુવતીનુ સપનું હોય છે કે, જ્યારે પણ તેના લગ્ન થાય ત્યારે કોઈ પણ કચાસ રહી ન જાય. યુવક એક રાજાની માફક ઘોડા પર બેસીને રાણી જેવી તૈયાર થયેલી યુવતીને લેવા આવે, સુંદર સજાવટ કરેલા મંડપમાં તેઓ સાત ફેરા લે, સાથે બેન્ડબાજા, વાગતા હોય અને જાનૈયાઓ માટે એક થી એક વેરાયટી વાળું ભોજન હોય, એટલે કે લાખો અને કરોડો રૂપિયા લગ્ન પાછળ ખર્ચ કરવામાં આવતા હોય છે, પરંતુ સુરતમાં એક એવા લગ્ન થયા હતાં, જ્યા આવી કોઈ પણ રીત-રસમ ન હતી, માત્ર 17 જ મિનિટમાં લગ્ન સંપન્ન થયા અને જાનૈયાઓને માત્ર ચા અને બિસ્કિટનો નાસ્તો કરાવવામાં આવ્યો, કેવા છે આ લગ્ન અને શા માટે આવું કરાયું જુઓ આ અહેવાલમાં...

Dec 9, 2019, 04:35 PM IST

Trending News

દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી સાઈના નહેવાલે કેસરિયો ધારણ કર્યો, કહ્યું-'નરેન્દ્રસર પાસેથી મને પ્રેરણા મળે છે'

IND vs NZ 3rd T20I Live: ભારતને ઉપરાઉપરી 3 ઝટકા, શિવમ દુબે 3 રન બનાવીને આઉટ

બહુજન ક્રાંતિ મોરચા દ્વારા આજે ભારત બંધનું એલાન, સુરતમાં પથ્થરમારામાં 1ને ઇજા

શાહીન બાગમાં 'દેશ વિરોધી ગેંગ'ની 'દાદાગીરી' ક્યાં સુધી સહન કરીશું?

મહેસાણામાં એટીએમ તોડી 39 લાખની લૂંટ, તો જામનગરમાં સાયરન વાગતાં તસ્કરો ભાગ્યા

Nirbhaya Case: નિર્ભયાના દોષિત મુકેશનો ફાંસીથી બચવાનો 'આખરી દાવ' એળે ગયો, સુપ્રીમે અરજી ફગાવી

કોંગ્રેસને મત જોઇતા હશે તો સમર્થન આપવું પડશે, રાજ શેખાવતની ચિમકી

ભાઈજાનના વર્તનથી ફેન્સ આઘાતમાં, જેણે આ VIDEO જોયો તે સલમાન પર કાળઝાળ!

Coronavirus: જીવલેણ વાઈરસગ્રસ્ત વુહાનમાં 250 ભારતીયો ફસાયા છે, 'આ' કારણસર ભારત નથી આવી શકતા

વસંત પંચમી 2020: આજે આ રંગના કપડાં પહેરીને કરો માતા સરસ્વતીની પૂજા, જાણો શું છે મહત્વ 