કારમાં સેક્સ માણી રહ્યું હતું કપલ, ફક્ત એક ભૂલના લીધે સર્જાઇ 'અનોખી' મુસીબત

રોમાન્સ માણવા માટે કપલ ઘણીવાર વિચિત્ર જગ્યાને પસંદ કરી લે છે અને પછી તેમને પાછળથી પસ્તાવાનો વારો આવે છે. ઇગ્લેંડના ડર્બીશાયરમાં કંઇક એવી ઘટના જોવા મળી. જ્યાં એક કપલ કારમાં સેક્સ કરતાં ખરાબ રીતે ફસાઇ ગયા. કોઇ સુમસામ જગ્યાએ કપલ સેક્સ માણી રહ્યું હતું.

Updated By: Sep 23, 2021, 08:57 PM IST
કારમાં સેક્સ માણી રહ્યું હતું કપલ, ફક્ત એક ભૂલના લીધે સર્જાઇ 'અનોખી' મુસીબત

રોમાન્સ માણવા માટે કપલ ઘણીવાર વિચિત્ર જગ્યાને પસંદ કરી લે છે અને પછી તેમને પાછળથી પસ્તાવાનો વારો આવે છે. ઇગ્લેંડના ડર્બીશાયરમાં કંઇક એવી ઘટના જોવા મળી. જ્યાં એક કપલ કારમાં સેક્સ કરતાં ખરાબ રીતે ફસાઇ ગયા. કોઇ સુમસામ જગ્યાએ કપલ સેક્સ માણી રહ્યું હતું અને ત્યાર કાર સરકીને એક નાનકડા પહાડની નીચે પડી ગઇ. કાર ફ્લિપ થઇને ઉભી થઇ ગઇ, જેના લીધે કપલ બહાર નિકળવામાં અસમર્થન હતું. જોકે પોલીસે તેમને પછી રેસ્ક્યૂ કરીને બહાર નિકાળી લીધા. 

સુમસામ રસ્તા પર રોમાન્સ કરી રહ્યું હતું કપલ
'ધ સન'માં છપાયેલા સમાચાર અનુસાર ડર્બીશાયરના એક સુમસામ સ્થળ પર એક નાનકડા પહાડની નજીક એક કપલ હેન્ડબ્રેક લગાવીને સેક્સ માણી રહ્યું હતું. સેક્સ દરમિયાન કપલ દ્વારા ભૂલથી હેન્ડબ્રેકથી ગાડી હટી ગઇ અને પછી સરકીને રસ્તા પર આવી ગઇ. ગાડી કંઇક એવી પોઝિશનમાં ઉભી થઇ ગઇ કે તેમાંથી નિકળવું મુશ્કેલ હતું. 

ખરાબ રીતે ફસાયા તો પોલીસે કર્યું રેસ્ક્યૂ
ડર્બીશાયર પોલીસે કપલને બચાવ્યા પછી ટ્વિટર તેમના ફોટા શેર કર્યા. જેમાં જોઇ શકાય છે કે એક કાર ત્રાંસી પદ્યા બાદ રસ્તા પર ઉભી થઇ ગઇ છે. પોલીસે ટ્વીટમાં લખ્યું 'ડર્બીશાયરના અજ્ઞાત સ્થળ પર યારિસ કારમાં એક કપલ ફસાયેલું હતું અને પોતાના રિલેશનને વધુ મજબૂત બનાવી રહ્યું હતું. આમ કરતી વખતે ગાડી હેન્ડબ્રેકથી હટી ગઇ અને ફ્લિપ થઇને એક પહાડ પરથી ઢળી પડી. કોઇને ઇજા પહોંચી નથી. 

સોશિયલ મીડીયા પર લોકોએ જોરદાર ઉડાવી મજાક
સોશિયલ મીડિયા પર આ કપલની જોરદાર મજાક ઉડાવવામાં આવી રહી છે. એક યૂઝરે લખ્યું કે 'કૃપિયા સેફ સેક્સની પ્રેક્ટિસ કરો અને હેન્ડબ્રેક ચાલૂ રાખો. જ્યારે એક અન્યએ લખ્યું, 'જે કોઇપણ પોતાના સંબંધોને મજબૂત કરવા માટે આવ્યું હશે, તેને શાનદાર અનુભવ મળ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube