Dawood Ibrahim ની ગર્લફ્રેન્ડ Mehwish Hayat ની બ્રા અંગે છેડાયો વિવાદ, કંટાળીને અભિનેત્રીએ આપ્યું આવું રિએક્શન, જાણો શું છે મામલો

પાકિસ્તાને 14 ઓગસ્ટના રોજ પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. ત્યારે અભિનેત્રી મેહવિશ હયાતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સંદેશ પોસ્ટ કર્યો હતો. મેહવિશે કહ્યું કે ફક્ત રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવો પૂરતો નથી. જો નાગરિક પોતાના સપનાનું પાકિસ્તાન હકીકતમાં ફેરવવા ઈચ્છતા હોય તો તેમણે પૂર્વજોના આદર્શો અપનાવવા જોઈએ. મેહવિશે પોતાના આ સંદેશ સાથે એક તસવીર પણ પોસ્ટ કરી. જેને લઈને હવે તે ખુબ ટ્રોલ થઈ રહી છે. 

Dawood Ibrahim ની ગર્લફ્રેન્ડ Mehwish Hayat ની બ્રા અંગે છેડાયો વિવાદ, કંટાળીને અભિનેત્રીએ આપ્યું આવું રિએક્શન, જાણો શું છે મામલો

Dawood Ibrahim's Girlfriend Mehwish Hayat: પાકિસ્તાને 14 ઓગસ્ટના રોજ પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. ત્યારે અભિનેત્રી મેહવિશ હયાતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સંદેશ પોસ્ટ કર્યો હતો. મેહવિશે કહ્યું કે ફક્ત રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવો પૂરતો નથી. જો નાગરિક પોતાના સપનાનું પાકિસ્તાન હકીકતમાં ફેરવવા ઈચ્છતા હોય તો તેમણે પૂર્વજોના આદર્શો અપનાવવા જોઈએ. મેહવિશે પોતાના આ સંદેશ સાથે એક તસવીર પણ પોસ્ટ કરી. જેને લઈને હવે તે ખુબ ટ્રોલ થઈ રહી છે. 

Dawood Ibrahim Girlfriend Mehwish Hayat trolled

મેહવિશની બ્રા પર છેડાઈ ચર્ચા
મેહવિશની તસવીર જોયા બાદ ફેન્સ તેની બ્રાના કલર પર ચર્ચા કરી રહ્યા છે. અનેક લોકોએ અશ્લીલ કોમેન્ટ કરી. આ ચર્ચાએ મેહવિશને ખુબ નારાજ કરી છે. તેણે ટ્રોલર્સને આવી ચર્ચાઓ બદલ ફટકાર પણ લગાવી છે. 

મેહવિશને ગુસ્સો આવ્યો
વાત જાણે એમ છે કે મેહવિશે વ્હાઈટ કલરનો કૂર્તો પહેર્યો હતો અને હાથમાં પાકિસ્તાની ઝંડો પકડ્યો હતો. તેના કૂર્તામાંથી બ્રાનો રંગ છલકાઈ રહ્યો હતો. જેને જોઈને લોકોએ ભદ્દી કોમેન્ટ પાસ કરવાની શરૂ કરી દીધી. જવાબમાં અભિનેત્રીએ લખ્યું કે 'કેટલાક લોકોની કમેન્ટ જોઈને હું નિરાશ છું. આ લોકો મારી બ્રાના કલર પર ચર્ચા કરી રહ્યા છે. કાળો, ગ્રે કે લીલો. તમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. ભગવાન માટે થઈને આવું ન કરો.'

Dawood Ibrahim Girlfriend Mehwish Hayat bra became topic of debate

મેહવિશે આપી આ સલાહ
એક અન્ય ઈ્સ્ટાગ્રામ સ્ટોરીમાં મેહવિશે લખ્યું કે 'હું એ સલાહ આપવા માંગુ છું કે બીજા પણ અન્ય મુદ્દા છે, જેના પર ચર્ચા થવી જોઈએ. આ એનર્જીને સારી જગ્યાએ કામે લગાવવી જોઈએ.'

અનેક હિટ શોનો ભાગ રહી છે
મેહવિશ હયાત એક પાકિસ્તાની  ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે. જે એક્ટર ઈન લો, પંજાબ નહીં જાઉંગી, લોડ વેડિંગ, અને છલાવા જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકા માટે જાણીતી છે. 

Dawood Ibrahim Girlfriend Mehwish Hayat shows

તમગાએ ઈમ્તિયાઝથી સન્માનિત
મેહવિશ હયાતનો જન્મ 6 જાન્યુઆરી 1988ના રોજ કરાચીમાં થયો હતો. તેને 2019માં તમગાએ ઈમ્તિયાઝથી સન્માનિત કરાઈ હતી. રિપોર્ટ્સ મુજબ મેહવિશ હયાત વોન્ટેડ આરોપી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગર્લફ્રેન્ડ છે. કેટલાક રિપોર્ટ્સમાં તો એવો પણ દાવો કરાયો હતો કે મેહવિશને દાઉદ ઈબ્રાહિમ સાથે નીકટતા હોવાના કારણે તમગાએ ઈમ્તિયાઝથી સન્માનિત કરાઈ હતી. 

Mehwish Hayat got Tamgha-e-Imtiaz

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news