અમેરિકામાં આંતરિક અસ્થિરતાનો ફાયદો દુશ્મનો ઉઠાવી શકે: NSA એ આપી ચેતવણી

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓબ્રાયને કહ્યું કે, આફ્રીકી-અમેરિકી નાગરિકો જ્યોર્જ ફ્લોઇડની પોલીસ કસ્ટડીમાં મોતની ઘટના બાદ અમેરિકાનાં શત્રુ દેશની સ્થાનિક સ્થઇતીનો ફાયદો ઉઠાવવાની ફિરાકમાં છે જેથી અમેરિકાને નુકસાન પહોંચાડી શકાય. 46 વર્ષનાં ફ્લોઇડની મિનિયાપોલિસમાં 25 મેનાં રોજ તે સમયે મોત થઇ ગયું જ્યારે એક શ્વેત પોલીસ અધિકારીએ તેને જમીન પર નીચે સુવડાવીને તેની ગર્દન પર પોતાનું ઘૂંટણ ટેકવી દીધો અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.
અમેરિકામાં આંતરિક અસ્થિરતાનો ફાયદો દુશ્મનો ઉઠાવી શકે: NSA એ આપી ચેતવણી

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓબ્રાયને કહ્યું કે, આફ્રીકી-અમેરિકી નાગરિકો જ્યોર્જ ફ્લોઇડની પોલીસ કસ્ટડીમાં મોતની ઘટના બાદ અમેરિકાનાં શત્રુ દેશની સ્થાનિક સ્થઇતીનો ફાયદો ઉઠાવવાની ફિરાકમાં છે જેથી અમેરિકાને નુકસાન પહોંચાડી શકાય. 46 વર્ષનાં ફ્લોઇડની મિનિયાપોલિસમાં 25 મેનાં રોજ તે સમયે મોત થઇ ગયું જ્યારે એક શ્વેત પોલીસ અધિકારીએ તેને જમીન પર નીચે સુવડાવીને તેની ગર્દન પર પોતાનું ઘૂંટણ ટેકવી દીધો અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.

ઓબ્રાયને ફ્લોઇડનાં મોતની વિરુદ્ધ પ્રદર્શનો વચ્ચે ગત્ત અઠવાડીયે પોતાનાં સલાહકારોની સાથે આંતરિક ફોન કોલમાં કહ્યું હતું કે, અમારા દુશ્મન હાલની સ્થિતીનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી અમેરિકા અને મુક્ત વિશ્વને નુકસાન પહોંચાડી શકે અથવા તેનાથી આગળ નિકળવાનો પ્રયાસ કરી શકે. 

ઓબ્રાયને ફ્લોઇડનાં મોતની વિરુદ્ધ પ્રદર્શન વચ્ચો ગત્ત અઠવાડીયે પોતાનાં સલાહકારોની સાથે આંતરિક ફોન કોલમાં કહ્યું હતું કે, અમારા દુશ્મ હાલની સ્થિતીનો ફાયદો ઉઠાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે જેથી અમેરિકા અને મુક્ત વિશ્વને નુકસાન પહોંચાડી શકે અથવા તેનાથી આગળ નિકળી શકે. 

અમેરિકી મીડિયા કંપની પોલિટિકો દ્વારા ગુરૂવારે ચાલી રહેલા ઓબ્રાયનનાં નિવેદનો અનુસાર તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો કે, અમેરિકાનાં વિરોધ પોતાનાં દુર્ભાવનાપુર્ણ પ્રયાસ નિષ્ફળ રહેશે. એનએસએએ કહ્યું કે, પ્રત્યે અમેરિકી મિનિયાપોલિસમાં ફ્લોઇડનાં અકારણ મોતનાં કારણે આક્રોશિત છે. આ ભયાવહ હત્યા હતી જેમાં દરેક સ્થળ પર સારા લોકોનો સ્તબ્ધ અને આક્રોશિત કરી દીધા. જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ સમાવેશ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news