અમેરિકા
વિદાય લેતા પહેલા ટ્રમ્પે ચીન પર કરી 'ડિજિટલ સ્ટ્રાઈક', અનેક ચીની એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાંથી વિદાય થતા પહેલા ચીનને મોટો ફટકો માર્યો છે. તેમણે Alipay, WeChat Pay સહિત કેટલીક અન્ય ચીની એપ્સ ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકાએ પ્રતિબંધનું કારણ જણાવતા કહ્યું કે આ એપ્સ યૂઝર્સની જાણકારી ચીનની કમ્યુનિસ્ટ સરકારને પહોંચાડી શકે છે. રાષ્ટ્રપતિ ચૂંટણી હાર્યા બાદથી અત્યાર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ચીન વિરુદ્ધ અનેક પગલાં ભરી ચૂક્યા છે. આથી શક્ય છે કે 20 જાન્યુઆરી પહેલા આવા જ કેટલાક નિર્ણયો જોવા મળે.
Jan 6, 2021, 09:57 AM ISTS-400: US રાજદૂતે કહ્યું-અમે મિત્રો પર કાર્યવાહી નથી કરતા પણ ભારતે 'કોઈ એકની પસંદગી' કરવી પડશે
અમેરિકી કોંગ્રેસના રિપોર્ટ બાદ ભારત-રશિયા (India-Russia) વચ્ચેના રક્ષા સંબંધો અંગે ભારતમાં અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટર(Kenneth Juster) એ ટિપ્પણી કરી છે.
Jan 6, 2021, 09:19 AM ISTઅમેરિકા હવે ભારત પર અકળાયું, રશિયા સાથેની S-400 એર ડિફેન્સ સિસ્ટમ ડીલ મુદ્દે આપી આ ચેતવણી
રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે S-400 ડીલના કારણે અમેરિકા 'કાઉન્ટિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રુ સેંક્શન્સ એક્ટ' એટલે કે પ્રતિબંધો દ્વારા મુકાબલો કરવાના સંબંધિત કાયદા હેઠળ ભારત પર પ્રતિબંધ લગાવી શકે છે.
Jan 5, 2021, 07:17 AM ISTDonald Trump એ નવા વર્ષે ભારતીયોને આપ્યો આંચકો, Work Visa પર લીધો મોટો નિર્ણય
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષના અવસરે ભારતીયો સહિત તમામ અપ્રવાસી કામદારોને મોટો આંચકો આપ્યો છે.
Jan 1, 2021, 01:44 PM ISTઅમેરિકાએ ચોંકાવી દીધા...કોઈ જ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં યુવક કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત
બ્રિટન બાદ અમેરિકામાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો પહેલો કેસ જોવા મળ્યો છે. કોલોરાડોના પાટનગર ડેનવરમાં 20 વર્ષના એક વ્યક્તિમાં નવો સ્ટ્રેન મળી આવ્યો છે. જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી.
Dec 30, 2020, 11:29 AM ISTપડતા પર પાટું!: કોરોનાનો પ્રકોપ ઝીલી રહેલા અમેરિકનો માટે ટ્રમ્પના એક નિર્ણયે વધારી મુશ્કેલીઓ
નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને આ પેકેજ પર હસ્તાક્ષર કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ પર દબાણ સર્જ્યુ છે. તેમણે ચેતવણી આપી કે જો આ પેકેજ પર હસ્તાક્ષર ન કર્યા તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે.
Dec 27, 2020, 09:01 AM ISTબનાવટી વિઝા દ્વારા જવાનું હતું અમેરિકા, એજન્ટને ચુકવવાનાં હતા સવા કરોડ પરંતુ અચાનક...
SOG ક્રાઈમે એક દંપતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. દંપતી મહેસાણાથી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદથી યુ.એસ.એ જવાના હતા. જોકે દંપતી પાસે મળી આવેલી વિઝા નકલી હોવાનું સામે આવતા ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ SOG એ મહેસાણાના રહેવાસી એવા એક દંપતી રાજેશ પટેલ અને સોનલ પટેલની ધરપકડ કરી છે. આ બંને ગત 19 ડિસેમ્બરના રોજ અમદાવાદથી અમેરિકા જઇ રહ્યાં હતાં. જો કે એરપોર્ટ પર ઇમિગ્રશન દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે, આ વિઝા નકલી છે.
Dec 22, 2020, 06:05 PM ISTબે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી ગયો, અમેરિકા-ચીનના ટ્રેડવોરનો ફાયદો સુરતી વેપારીઓને થયો
- ભારત દ્વારા જે પણ એક્સપોર્ટ થતું હોય છે તેની ઉપર અમેરિકા દ્વારા કોઈપણ ડ્યુટી મૂકવામાં આવી નથી
- કોવિડ 19ના કપરા કાળ વચ્ચે પણ જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટ વધ્યો અને નવેમ્બર 2020માં 1192 મિલિયન ડોલર એક્સપોર્ટ થયું
Nirav Modi ના ભાઈ નેહલે અમેરિકામાં ફ્રોડ આચર્યુ, કરોડોના હીરા ચાઉ કરી ગયો, New York માં કેસ
ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના ભાઈ નેહલ મોદી પર દુનિયાની સૌથી મોટી હીરા કંપનીઓમાં જેની ગણના થાય છે તે કંપની સાથે મલ્ટીલેયર્ડ સ્કિમ દ્વારા 2.6 મિલિયન ડોલર એટલે કે લગભગ 19 કરોડ કરતા વધુ રૂપિયાનું ફ્રોડ કરવાનો આરોપ લાગ્યો છે.
Dec 20, 2020, 03:25 PM ISTBarack Obama પુત્રી માલિયાના બોયફ્રેન્ડથી ભારે હેરાન પરેશાન, જાણો શું છે કારણ
ઓબામાની મોટી પુત્રીનું નામ માલિયા છે. તેની ઉંમર 22 વર્ષ છે.
Dec 20, 2020, 06:17 AM ISTકોરોનાની રસી લીધા બાદ 17 જ મિનિટમાં નર્સ ઢળી પડી, કાચાપોચા ન જોતા VIDEO
કોરોનાની રસીની કાગડોળે વાટ જોતા લોકો માટે એકબાજુ જ્યાં રસી જલદી ઉપલબ્ધ થવાના ખુશખબર છે ત્યાં હવે તેની સાઈડ ઈફેક્ટ્સની પણ બીક લાગવા માંડી છે.
Dec 20, 2020, 05:37 AM ISTઅમેરિકામાં ફાઈઝર બાદ હવે Moderna ની કોરોના રસીને પણ મળી મંજૂરી, જાણો કેટલી અસરકારક છે?
કોરોના વાયરસ સામે આખી દુનિયા લડત લડી રહી છે. બ્રિટન અને અમેરિકા બાદ હવે અનેક અન્ય દેશો રસી તરફ ફટાફટ આગળ વધી રહ્યા છે. ભારત પણ આ રેસમાં છે. ગુરુવારે રસીને લઈને એક વધુ સુખદ સમાચાર આવ્યા.
Dec 18, 2020, 02:13 PM ISTઅમેરિકા: કડીના આધેડની લૂંટારૂઓએ ગોળી મારીને હત્યા કરી, માત્ર પુરાવા માટે લીધો એક જીવ
કડીના આધેડની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી રહે છે. મૃત અશોક અંબાલાલ પટેલ નોકરી દરમિયાન સ્ટોર બંધ કરી રહ્યા હતા તે જ સમયે અચાનક લૂંટારાઓ ત્રાટક્યા હતા. મૃતક કડીના વડુ ગામના વતની છે. છેલ્લા 8 વર્ષથી તેઓ અમેરિકામાં રહેતા હતા. હાલમાં જ તેમણે નવી નોકરી શરૂ કરી હતી. હેઝલ્ટન પોલીસે સીસીટીવીનાં આધારે પોલીસ ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે.
Dec 15, 2020, 10:13 PM ISTS-400: અમેરિકાએ તુર્કી પર લગાવ્યા પ્રતિબંધ, ભારત માટે કડક સંદેશ? જાણો શું છે મામલો
વિદાય પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા બદલ તુર્કી પર પ્રતિબંધ લગાવ્યા છે. આ સાથે જ અન્ય દેશોને પણ ચેતવ્યા છે કે રશિયા સાથે આવી ડીલ કરતા બચો. આ નવા વિવાદે હવે જો બાઈડેને ઉકેલવો પડશે. તેઓ 20 જાન્યુઆરીના રોજ શપથ લેવાના છે. અમેરિકાની આ કાર્યવાહીથી હવે એ સવાલ ઊભો થઈ ગયો છે કે ભારત પ્રત્યે તેનું શું વલણ હશે? કારણ કે રશિયાની મિસાઈલ સિસ્ટમની ઈચ્છા ધરાવનારાઓમાં ભારત પણ સામેલ છે.
Dec 15, 2020, 01:54 PM IST2 વર્ષની બાળકીએ Flight માં માસ્ક પહેરવાની ના પાડી, પછી જે થયું... જાણીને સ્તબ્ધ થઈ જશો
યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટમાં બે વર્ષની બાળકીએ માસ્ક પહેરવાની ના પાડી દેતા તેના માતા પિતાને પણ વિમાનમાંથી નીચે ઉતારી દેવાયા. મહિલાએ રડતા રડતા ઈન્સ્ટાગ્રામ પર પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું.
Dec 14, 2020, 08:07 AM ISTUSA માં ખેડૂત આંદોલનની આડમાં ખાલિસ્તાનીઓનો ઉપદ્રવ, ગાંધીજીની પ્રતિમા તોડી ઝંડાથી ઢાંકી
વિદેશમાં પણ ખેડૂત આંદોલન(Farmers Protest)ની આડમાં ખાલિસ્તાન(Khalistan) સમર્થકો સતત પોતાની માગણીઓ થોપવાનું કામ કરી રહ્યા છે. આ વખતે અમેરિકાના વોશિંગ્ટનથી આવેલી તસવીરો સાક્ષી પૂરે છે. અહીં ખેડૂત આંરિકા(USA) માં થયેલા આ પ્રદર્શનમાં ગ્રેટર વોશિંગ્ટન ડીસી, મેરિલેન્ડ, વર્જીનીયા, ન્યૂયોર્ક, ન્યૂજર્સી, પેન્સિલવેનિયા, ઈન્ડિયાના, નોર્થ કેરોલીના જેવા રાજ્યોથી ખાલિસ્તાન સમર્થકો ભેગા થયા. પ્રદર્શનકારીઓએ પોત પોતાના રાજ્યોથી વોશિંગ્ટન ડીસી સ્થિત ભારતીય દૂતાવાસ સુધી કાર રેલી કાઢી.
Dec 13, 2020, 09:56 AM ISTPHOTO : સેક્સ પાર્ટીનું આયોજન થયું, પાર્ટીમાં જનારાઓને રિટર્ન ગિફ્ટમાં મળ્યો કોરોના
અમેરિકાના ન્યૂ ઓરલિએન્સમાં થયેલી એક સેક્સ પાર્ટી બાદ 41 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમેરિકામાં થયેલી આ પાર્ટીના આયોજન પર ચારે તરફથી ફિટકાર વરસી રહ્યો છે.
Dec 8, 2020, 10:14 PM ISTલગ્નના 3 દિવસ પહેલાં વરરાજાને થયો Corona,વરરાજાએ જુગાડ લગાવી કર્યા લગ્ન
અમેરિકા (America)ના કેલિફોર્નિયા (California)માં એક વિચિત્ર લગ્નનો કિસ્સો સામે આવ્યો છે. જોકે અહીં એક કોરોના (Corona Positive)દુલ્હને વિચિત્ર રીતે લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયા પર તેની ખૂબ પ્રશંસા થ ઇ રહી છે.
Dec 6, 2020, 12:22 AM ISTચૂંટણી જીતતાં જ બદલાયા Joe Bidenના તેવર, માસ્કને લઇને કહી આ મોટી વાત
યૂએસ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન (CDC)ના એક પેનલે કહ્યું હતું કે હેલ્થ વર્કર્સ અને નર્સિંગ હોમમાં રહેતા લોકોને પહેલાં ફેજમાં રસીકરણ હોવું જોઇએ.
Dec 5, 2020, 10:37 PM ISTTV પર લાઇવ વેક્સિનનો ડોઝ લેવા તૈયાર થયા ત્રણ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ, જાણો કારણ
પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યુ કે, હું ટીવી પર લાઇવ આ વેક્સિનને લગાવી શકુ છું, કે તેનું રેકોર્ડિંગ કરી શકાય છે. જેથી લોકોને તે જાણવા મળે કે મને આ વેક્સિનના વિજ્ઞાન પર સંપૂર્ણ વિશ્વાસ છે.