છોકરીએ માતાનું કબાટ ખોલતા જ એવી વસ્તુ મળી...જોઈને હોશ ઉડી ગયા

જ્યારે માતા પિતા બનવાની તક મળે છે ત્યારે જવાબદારીઓ અનેકગણી વધી જાય છે. તમારા વર્તણૂક અને ચરિત્રની અસર તમારા બાળકો ઉપર પણ પડે છે. પરંતુ પશ્ચિમી દેશોમાં લોકોની જીવનશૈલી આ વાતોને બહુ ભાર આપતી નથી. તેના ઉદાહરણ અવારનવાર જોવા મળે છે. આવો જ એક બનાવ એક છોકરીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તેણે પોતાની માતાનું કબાટ ખોલતા એવી વસ્તુ મળ્યાનો ઉલ્લેખ કર્યો જે આપત્તિજનક હતી. તેણે પોતાનો આ અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો. ત્યારબાદ આવા અનુભવ શેર કરનારાઓની જાણે લાઈન લાગી ગઈ. 
છોકરીએ માતાનું કબાટ ખોલતા જ એવી વસ્તુ મળી...જોઈને હોશ ઉડી ગયા

લંડન: જ્યારે માતા પિતા બનવાની તક મળે છે ત્યારે જવાબદારીઓ અનેકગણી વધી જાય છે. તમારા વર્તણૂક અને ચરિત્રની અસર તમારા બાળકો ઉપર પણ પડે છે. પરંતુ પશ્ચિમી દેશોમાં લોકોની જીવનશૈલી આ વાતોને બહુ ભાર આપતી નથી. તેના ઉદાહરણ અવારનવાર જોવા મળે છે. આવો જ એક બનાવ એક છોકરીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તેણે પોતાની માતાનું કબાટ ખોલતા એવી વસ્તુ મળ્યાનો ઉલ્લેખ કર્યો જે આપત્તિજનક હતી. તેણે પોતાનો આ અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો. ત્યારબાદ આવા અનુભવ શેર કરનારાઓની જાણે લાઈન લાગી ગઈ. 

કબાટમાંથી મળ્યો આ સામાન
રેડિટ યૂઝરે લખ્યું કે એક દિવસ તેણે તેના માતા પિતાના સામાનની તલાશી લેવાનું નક્કી કર્યું. ત્યારબાદ તેણે માતાના વોર્ડરોબમાં એક એવું 'ટોય' મળ્યું જેના વિશે તે પહેલા કશું જાણતી નહતી કારણ કે તે વખતે તેની ઉંમર માત્ર 9 કે 10 વર્ષની હતી. ત્યારબાદ જ્યારે તેણે આ અંગે તેની માતાને પૂછ્યું તો માતાએ તે પિતાને જણાવ્યું. છોકરીએ અન્ય રેડિટ યૂઝર્સને પૂછ્યું કે તેને તેના માતા પિતાના સામાનમાંથી એવી તે કઈ વસ્તુ મળી જે અત્યાર સુધીની સૌથી ખરાબ વસ્તુ હોય. 

Daily Star ના રિપોર્ટ મુજબ છોકરીના સવાલ પર એક અન્ય યૂઝરે લખ્યું કે તેને તેના માતા પિતાની પ્રાઈવેટ ટેપ મળી હતી. તેમે લખ્યું કે આ ટેપને તેના તમામ ભાઈ બહેનોએ જોઈ. તે લખે છે કે ત્યારબાદ અમે પૂરેપૂરી રીતે સમજી ગયા કે આ શું છે અને પછી ફરીથી ક્યારેય માતા પિતાનું કબાટ ખોલ્યું નહીં. એક અન્ય યૂઝરે પણ પોતાનો આવો જ અનુભવ શેર કર્યો. તેણે લખ્યું કે મારા પિતાના મોત બાદ મને મારા જૂના કરાટે બેલ્ટની નીચેથી પોર્ન ડીવીડી અને વિયાગ્રા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news