Shocking! દીકરીના બોયફ્રેન્ડ સાથે એક કે બે વાર નહીં એક માએ 300 વાર માણ્યું સેક્સ, હતી મહિલા ટિચર

આ ઘટના એ અતિ ચોકાવનારી છે. એક એવો કિસ્સો સામે આવ્યો છે કે વાલીઓ બાળકને ટ્યૂશન માટે મોકલશે નહીં. પોલીસે ખુલાસો કર્યો છે કે મહિલા શિક્ષકે વિદ્યાર્થી સાથે લગભગ 300 વખત સેક્સ માણ્યું છે. તે ઘણીવાર વિદ્યાર્થીને દિવસ દરમિયાન શાળામાંથી બહાર લઈ જતી. તેનો વિદ્યાર્થી પર સંપૂર્ણ કંટ્રોલ હતો. હાલમાં શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે.

Shocking! દીકરીના બોયફ્રેન્ડ સાથે એક કે બે વાર નહીં એક માએ 300 વાર માણ્યું સેક્સ, હતી મહિલા ટિચર

આ ઘટના એ અતિ ચોકાવનારી છે. એક એવો કિસ્સો સામે આવ્યો છે કે વાલીઓ બાળકને ટ્યૂશન માટે મોકલશે નહીં. પોલીસે ખુલાસો કર્યો છે કે મહિલા શિક્ષકે વિદ્યાર્થી સાથે લગભગ 300 વખત સેક્સ માણ્યું છે. તે ઘણીવાર વિદ્યાર્થીને દિવસ દરમિયાન શાળામાંથી બહાર લઈ જતી. તેનો વિદ્યાર્થી પર સંપૂર્ણ કંટ્રોલ હતો. હાલમાં શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે. તેના પર બળાત્કાર, શોષણ જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

ઓક્લાહોમામાં એક 45 વર્ષીય મહિલા શિક્ષકની તેની વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ઘટના સમયે પીડિત વિદ્યાર્થીની ઉંમર 16 વર્ષની હતી. તે આરોપી શિક્ષિકાની પુત્રી સાથે હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. બંને વચ્ચે સારી મિત્રતા હતી. વિદ્યાર્થીએ મહિલા શિક્ષકના ઘરે પણ જવું પડતું હતું. દરમિયાન મહિલા શિક્ષકે વિદ્યાર્થિનીનું પાંચ વર્ષ સુધી જાતીય શોષણ કર્યું હતું. મામલો અમેરિકાના ઓક્લાહોમાનો છે.

ધ મિરર અનુસાર, 45 વર્ષની જેનિફર હોકિંગ પર સગીર વિદ્યાર્થી સાથે સંબંધ બાંધવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ વિદ્યાર્થી તેની પુત્રીનો પૂર્વ બોયફ્રેન્ડ હતો. તે હવે 21 વર્ષનો છે. જ્યારે જેનિફર એક જુનિયર હાઈસ્કૂલમાં શિક્ષિકા હતી ત્યારે તેણે આ વિદ્યાર્થી સાથે સંબંધ બાંધ્યો હતો.

પોલીસે જણાવ્યું કે જેનિફરે વિદ્યાર્થી સાથે લગભગ 300 વખત સેક્સ માણ્યું હતું. તે ઘણીવાર વિદ્યાર્થીને દિવસ દરમિયાન શાળામાંથી બહાર લઈ જતી. તેનો વિદ્યાર્થી પર સંપૂર્ણ કંટ્રોલ હતો. હાલમાં વિદ્યાર્થીની સાથે સંબંધ રાખવા અને શાળામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ હવે તેની ધરપકડ કરવામાં આવી છે. તેના પર બળાત્કાર, શોષણ, ઉત્પીડન જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

આ ફરિયાદ ખુદ વિદ્યાર્થીએ કરી હતી.
પીડિત વિદ્યાર્થીએ પોતે જ જેનિફર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ પછી તપાસકર્તાઓએ આ વર્ષે જાન્યુઆરીમાં તપાસ શરૂ કરી હતી. વિદ્યાર્થીએ તપાસકર્તાઓને જણાવ્યું કે જેનિફરે તેને સૌ પ્રથમ 2017માં શારીરિક સંબંધ માટે ઉશ્કેર્યો હતો. તે સમયે તે તેની પુત્રીને ડેટ કરી રહ્યો હતો.

વિદ્યાર્થીએ દાવો કર્યો હતો કે જેનિફરે તેની સાથે ઘરમાં ઘણી વખત સેક્સ કર્યું હતું. 2017 થી 2022 ની વચ્ચે 300 થી વધુ વખત જાતીય શોષણ થયું છે. તે જ સમયે, મામલો પ્રકાશમાં આવ્યા પછી શાળાએ જેનિફરને તેની નોકરીમાંથી કાઢી નાખી. અત્યારે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news