Budget 2021: મિડલ ક્લાસની આશાઓ ભાંગી પડી, Tax Slab માં કોઇ ફેરફાર નહી
કેન્દ્રીય નાણામંત્રે નિર્મલા સીતારમણએ આજે નાણાકીય વર્ષ 2021-22 માટે બજેટ રજૂ કર્યું છે. મોટી વાત એ છે કે બજેટમાં સામાન્ય જનતાને ટેક્સમાં કોઇ રાહત આપવામાં આવી નહી. બજેટમાં હાલના ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રે નિર્મલા સીતારમણએ આજે નાણાકીય વર્ષ 2021-22 માટે બજેટ રજૂ કર્યું છે. મોટી વાત એ છે કે બજેટમાં સામાન્ય જનતાને ટેક્સમાં કોઇ રાહત આપવામાં આવી નહી. બજેટમાં હાલના ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. નિર્મલા સીતારમણે કહ્યું કે વરિષ્ઠ નાગરિકોને ટેક્સમાં રાહત આપવમાં આવશે. વરિષ્ઠ નાગરિકોને હવે આઇટીઆર ભરવાની જરૂર પડશે નહી.
Budget પહેલાં આજથી લાગૂ થયા 10 નવા નિયમ, તમારા પર પડશે સીધી અસર
સિનિયર સિટિઝનને ટેક્સમાંથી મુક્તિ
નાણામંત્રી બજેટ 2021માં મોતી રાહત આપવાની જાહેરાત કરી છે કે પેંશન વડે કમાણી કરવા પર ટેક્સ નહી ચૂકવવો પડે. ફક્ત એટલું જ નહી વડીલોને સરકારે મોટી ભેટ આપી છે. આ ઉપરાંત 75 વર્ષથી મોટી ઉંમરના વડીલોને ઇનકમ ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. એટલે કે તેમને હવે ટેક્સ રિટર્ન આપવો નહી પડે.
બજેટના તમામ સમાચાર જાણવા માટે કરો ક્લિક...
બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
More Stories