Financial Rules: કાલથી બદલાઈ જશે આ 6 મહત્વપૂર્ણ નિયમો, જાણી લો તમારા ખિસ્સાને કેટલા કરશે અસર
Financial Rules Changing: આજે સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો દિવસ છે. નવા મહિનાની શરૂઆત સાથે, ઘણા નાણાકીય નિયમો છે જે બદલાશે. આ નિયમોની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે.
Trending Photos
Money Rules Changing From 1 Oct 2023: આવતીકાલથી નવો મહિનો શરૂ થશે. ઓક્ટોબરની શરૂઆત સાથે ઘણા નિયમો છે જે બદલાશે. આમાં નાની બચત યોજનાઓ અને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સંબંધિત નિયમો પણ સામેલ છે. ચાલો જાણીએ આ ફેરફારો વિશે.
China: અહીં બિલ્ડીંગ વચ્ચેથી પસાર થાય છે ટ્રેન, લોકોના ઘરની બહાર નિકળતાં જ આવી જાય છે ટ્રેક
World News: આ 5 લોકોના કારણે ખતમ થઇ શકે છે દુનિયા! ગણિતજ્ઞે કર્યો મોટો દાવો
નવા મહિનાની શરૂઆત સાથે એલપીજી ગેસ સિલિન્ડરના દરમાં ફેરફાર થઈ શકે છે. થોડા દિવસ પહેલાં જ કેન્દ્ર સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયા સુધીનો ઘટાડો કરીને ગ્રાહકોને મોટી રાહત આપી છે.
આવતીકાલથી TCSના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આવતીકાલથી, તમારે વિદેશ જતી વખતે, વિદેશી શેરો, મ્યુચ્યુઅલ ફંડ્સ, વિદેશી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતી વખતે થયેલા ખર્ચ પર વધુ TCS ચૂકવવો પડશે. શિક્ષણ અને તબીબી ખર્ચ સિવાય, અન્ય કોઈપણ વિદેશી ખર્ચ કે જે 7 લાખ રૂપિયાથી વધુ છે, તમારે 20 ટકા સુધી TCS ચૂકવવો પડશે.
ઘરમાં આ જગ્યાઓ પર ન લગાવો પરલોક ગયેલા તમારા પ્રિયજનોની તસવીર, વધી જશે મુશ્કેલીઓ
પાંડવોએ પિતૃઓના મોક્ષ માટે ગુજરાતના સ્થળે કર્યું કર્યું હતું પિતૃ તર્પણ
2000 રૂપિયાની નોટ બદલવાની અંતિમ તારીખ પૂરી થઈ રહી છે. આવી સ્થિતિમાં, આ નોટો 1 ઓક્ટોબરથી માન્ય રહેશે નહીં. રિઝર્વ બેંક પહેલાંથી જ સ્પષ્ટ કરી ચુકી છે કે નોટો બદલવાની સમયમર્યાદા વધુ લંબાવવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં, જો તમારી પાસે 2000 રૂપિયાની નોટો પડી છે, તો આજે જ તેને બદલી નાખો.
કેળા નહી તેના ફૂલ પણ છે કમાલ...! પુરૂષોની 7 સમસ્યાઓનો બોલાવશે ખાતમો
5 રાશિઓને ફળશે ઓક્ટોબર મહિનો, આ રાશિઓએ રહેવું પડશે સાવધાન, વાંચો તમારું માસિક રાશિફળ
આવતીકાલથી જન્મ પ્રમાણપત્રની ઉપયોગીતા વધશે. તેનો ઉપયોગ ફક્ત બાળકના શાળા કે કોલેજમાં પ્રવેશથી માંડીને લગ્ન નોંધણી, ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા, મતદાર ID, સરકારી નોકરી વગેરે સુધીના તમામ કાર્યો માટે થઈ શકે છે. આધાર બનાવવા માટે જન્મ પ્રમાણપત્રનો પણ ઉપયોગ કરી શકાય છે.
ભગવાન શનિદેવ કુંભ રાશિમાં થશે માર્ગી, આ રાશિના લોકોના તો નસીબ ચમકી જશે
વર્ષના છેલ્લા 2 મહિના આ લોકો માટે ખૂબ જ ખાસ, રાહુ-કેતુ અપાવશે નોકરીમાં પ્રમોશન
1 ઓક્ટોબરથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડના નિયમોમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. આવતીકાલથી ગ્રાહકોને તેમના નેટવર્ક પ્રોવાઈડર પસંદ કરવાની સ્વતંત્રતા મળશે. હાલમાં, ક્રેડિટ અને ડેબિટ કાર્ડનું નેટવર્ક પ્રદાતા કાર્ડ જારી કરનાર બેંક અથવા કંપની દ્વારા નક્કી કરવામાં આવતું હતું.
જો તમે R સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરો છો, તો તમારા ખાતા સાથે આધારને ચોક્કસપણે લિંક કરો. આધાર લિંક વગરના ખાતા આવતીકાલથી ફ્રીઝ કરવામાં આવશે. આવી સ્થિતિમાં PPF, SSY જેવા ખાતાધારકો ન તો રોકાણ કરી શકશે અને ન તો ખાતું ફ્રીઝ કરવામાં આવે તો તેઓ વ્યાજ મેળવી શકશે.
Vastu Plant: ઘરની બહાર લગાવેલો આ છોડ કરે છે સોનાના સિક્કાનો વરસાદ, ઉગાડતાં જ થશે ધનવર્ષા
પત્ની અને 2 બાળકોને છોડી દેનાર હીરોને 10 વર્ષે થયો હતો પસ્તાવો, પત્નીએ લીધો હતો બદલો
2025 સુધી આ રાશિવાળા પર વરસશે છપ્પર ફાડ રૂપિયા, શનિદેવ આપશે સફળતા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે