Top 6 Stocks to buy: પૈસા તૈયાર રાખો! 2024 માં આ 6 શેર કરાવી શકે છે જબરદસ્ત કમાણી, જાણો વિગતો 

2024 Top 6 Stocks to buy:  નવું વર્ષ 2024 દસ્તક આપશે. આવામાં નવા વર્ષ માટે દમદાર સ્ટોક્સને પોર્ટફોલિયોમાં સામેલ કરવાની સારી તક છે. બ્રોકરેજ ફર્મ ICICI ડાયરેક્ટે નવા વર્ષ માટે Quant Picks for 2024 જણાવ્યા છે. તેમાં બ્રોકરેજે 6 શેરો પર ખરીદીની સલાહ આપી છે. આ સ્ટોક્સમાં 34 ટકા સુધીનું જોરદાર રિટર્ન મળી શકે છે. 

Top 6 Stocks to buy: પૈસા તૈયાર રાખો! 2024 માં આ 6 શેર કરાવી શકે છે જબરદસ્ત કમાણી, જાણો વિગતો 

2024 Top 6 Stocks to buy: મજબૂત ગ્લોબલ સેન્ટીમેન્ટ્સના દમ પર શેર બજારમાં તેજી છવાયેલી છે. સેન્સેક્સ 71000 ને પાર અને નિફ્ટી 21300થી આગળ કારોબાર કરી રહ્યો છે. ગત કારોબારી સેશન (21 ડિસેમ્બર)ના રોજ બજાર લીલા નિશાનમાં બંધ થયા હતા. બજારની આ રેલી વચ્ચે નવું વર્ષ 2024 દસ્તક આપશે. આવામાં નવા વર્ષ માટે દમદાર સ્ટોક્સને પોર્ટફોલિયોમાં સામેલ કરવાની સારી તક છે. બ્રોકરેજ ફર્મ ICICI ડાયરેક્ટે નવા વર્ષ માટે Quant Picks for 2024 જણાવ્યા છે. તેમાં બ્રોકરેજે 6 શેરો પર ખરીદીની સલાહ આપી છે. આ સ્ટોક્સમાં 34 ટકા સુધીનું જોરદાર રિટર્ન મળી શકે છે. 

Dalmia Bharat
Dalmia Bharat ના સ્ટોકને ICICI ડાયરેક્ટમાં Buy કરવાની સલાહ આપી છે. પ્રતિ શેર ટારગેટ 2700 રૂપિયાનો છે. સ્ટોપલોસ 1838 રૂપિયા રાખવાનો છે. બાઈંગ રેન્જ  2110-2190 રૂપિયા છે. 21 ડિસેમ્બરના રોજ શેરનો ભાવ 2239  રૂપિયા રહ્યો. એ જ રીતે રોકાણકારો આગળ પ્રતિ શેર 21 ટકાનું રિટર્ન મળી શકે છે. 

Federal Bank
Federal Bank ના સ્ટોકને ICICI ડાયરેક્ટમાં Buy ની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 190 રૂપિયાનો છે. સ્ટોપલોસ 123 રૂપિયા રાખવાનો છે. બાઈંગ રેન્જ 143-150 છે. 21 ડિસેમ્બર 2023ના રોજ શેરનો ભાવ 154 રૂપિયા રહ્યો છે. આ રીતે રોકાણકારોને આગળ પ્રતિ શેર 24 ટકાનું રિટર્ન મળી શકે છે. 

Gail
Gail ના સ્ટોકને ICICI ડાયરેક્ટમાં બાયની સલાહ આપવામાં આવી છે. પ્રતિ શેર ટાર્ગેટ 188 રૂપિયાનો છે. સ્ટોપલોસ 109 રૂપિયા રાખવાનો છે. બાઈંગ રેન્જ 134-140 છે. 21 ડિસેમ્બર 2023ના રોજ શેરનો ભાવ 140 રૂપિયા રહ્યો. આ રીતે રોકાણકારોની આગળ પ્રતિ શેર 34 ટકાનું રિટર્ન મળી શકે છે. 

Hindustan Copper
Hindustan Copper ના સ્ટોકને ICICI ડાયરેક્ટમાં બાયની સલાહ આપવામાં આવી છે. પ્રતિ શેર ટાર્ગેટ 268 રૂપિયાનો છે. સ્ટોપલોસ 163 રૂપિયા રાખવાનો છે. બાઈંગ રેન્જ 195-205 રૂપિયા છે. 21 ડિસેમ્બર 2023ના રોજ શેરનો ભાવ 218 રૂપિયા રહ્યો. આ રીતે રોકાણકારોને આગળ પ્રતિ શેર 23 ટકાનું રિટર્ન મળી શકે છે. 

IPCA Lab
IPCA Lab ના સ્ટોકને ICICI ટાયરેક્ટમાં બાયની સલાહ આપવામાં આવી છે. પ્રતિ શેર ટાર્ગેટ 1370 રૂપિયાનો છે. સ્ટોપલોસ 880 રૂપિયા રાખવાનો છે. બાઈંગ રેન્જ 1025-1065 રૂપિયા છે. 21 ડિસેમ્બર 2023નવા રોજ શેરનો ભાવ 1064 રૂપિયા રહ્યો. આ રીતે રોકાણકારોની આગળ પ્રતિ શેર 29 ટકાનું રિટર્ન મળી શકે છે. 

Shriram Finance
Shriram Finance ના સ્ટોકને ICICI ડાયરેક્ટમાં બાયની સલાહ આપવામાં આવી છે. પ્રતિ શેર ટાર્ગેટ 2570 રૂપિયાનો છે. સ્ટોપલોસ 1685 રૂપિયા રાખવાનો છે. બાઈંગ રેન્જ 1965-2025  છે. 21 ડિસેમ્બરના રોજ શેરનો ભાવ 2016 રૂપિયા રહ્યો. આ રીતે રોકાણકારોને આગળ પ્રતિ શેર 27 ટકાનું રિટર્ન મળી શકે છે. 

(Disclaimer: આ સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી24કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી.)

(અહેવાલ સાભાર- સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ)

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news