રિલાયન્સ jioનો બંપર પ્લાન, આટલા શહેરોમાં 3 મહિને મફત મળશે આ સર્વિસ
રિલાયન્સ Jioની ગીગાફાઇબર FTTH બ્રોડબેન્ડ સર્વિસ વહેલી તકે શરૂ થવા જઇ રહી છે.
Trending Photos
દિલ્હી: રિલાયન્સ જીયો (Reliance Jio)જીયો ગીગફાઇબર FTTH બ્રોડબેન્ડની સર્વિસ વહેલી તકે શરૂ થવાની તૈયારીઓ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર કંપીન એ શહેરમાં સૌથી પહેલા ગીગાફઇબરની સેવા શરૂ કરશે જ્યાંથી સોથી વઘારે આવેદન આવ્યા હશે. જો તમને તમારા શહેરમાં સૌથી આ સેવાઓ જોઇતી હોય તો Jio.com પર એપ્લાય કરી શકો છો.
3 મહિનાની છે ફ્રી સર્વિસ
રિપોર્ટ અનુસાર કંપની તમામ નવા જીઓ ગીગાફાયબર કનેક્શન પર શરૂઆતના ત્રણ મહિને 100 જીબી ડેટા ફ્રી આપવામાં આવશે આ સુવિધાઓ કનેક્શનના પહેલા 3 માસમાં મફત આપવામાં આવશે, પરંતુ કંપની તરફથી આ કોઇ અધિકારીક નિવેદન આપવામાં આવ્યું નથી.
આ શહેરોમાં સૌથી પહેલા થશે આ સેવાઓ
બેંગલોર, ચેન્નઈ, રાંચી, પુણે, ઇન્દોર, થાણે, ભોપાલ, લખનઉ, કાનપુર, પટના, અલ્હાબાદ, રાયપુર, નાગપુર, ગાઝિયાબાદ, લુધિયાણા, મદુરાઈ, નાસિક, ફરિદાબાદ, કોઈમ્બતુર, ગુવાહાટી, આગ્રા, મેરઠ, રાજકોટ, શ્રીનગર, અમૃતસર, ચંદીગઢ, જોધપુર, કોટા અને સોલાપુર.
500 રૂપિયમાં મળશે પ્લાન
ટાઇમ્સનાઉના રિપોર્ટ અનુસાર કંપનીએ અત્યાર સુધીમાં કોઇ પણ એવા પ્રકાનું નિવેદન નથી આપ્યું પરંતુ સંભઆવનાઓ છે, કે જીયો ગીગાફાયબર યોજના અને કિંમત 500 રૂપિયાથી શરૂ કરવામાં આવશળે. બેસ પ્લાનની કિંમત 50 Mbpsની આપપાસ રહી શકે છે. જેમાં 300 જીબી મંથલી ડેટા મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે