રિલાયન્સ જીયો

Reliance Jioનો 401 રૂપિયાનો દમદાર પ્લાન, દરરોજ 3GB, સાથે ફ્રી ઓફર્સ

જો તમે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છો અને તમારે વધારે ઈન્ટરનેટની જરૂર છે તો તમે રિલાયન્સ જીયોનું 401 રૂપિયા વાળું રિચાર્જ કરાવી શકો છો. 

 

Dec 6, 2020, 04:03 PM IST

Airtelના સૌથી સસ્તા Rechargeના ફાયદા જાણી ચોંકી જશો તમે

જો તમારૂ રિચાર્જ પૂરુ થઈ ગયું હોય અને મહિનાના રિચાર્જ માટે સમય બાકી હોય તો એરટેલનો 19 રૂપિયાનો પ્લાન સૌથી સારો છે. 

Nov 22, 2020, 12:35 PM IST

દરરોજ 2 GB ડેટા, જુઓ Jio, Airtel અને Viના બેસ્ટ પ્રીપેડ રિચાર્જ પ્લાન

 જો તમે તમારા મોબાઇલમાં દરરોજ 2 જીબી ડેટા ખર્ચ કરો છો તો જીયો (Jio), એરટેલ (Airtel) અને વોડાફોન-આઇડિયા  (Vi)ના ઘણા પ્રીપેડ રિચાર્જ પ્લાન એવા છે, જે તમને પસંદ આવશે.

Nov 22, 2020, 12:25 PM IST

Jioના પ્રીપેડ પેક્સમાં બમ્પર ફાયદાઓ, આ છે સૌથી દમદાર 5 રિચાર્જ પ્લાન્સ

જીયો પ્રથમ ટેલિકોમ કંપની છે જેની પાસે 400 મિલિયનથી વધુ સબ્સક્રાઇબર્સ છે. જીયોએ ભારતીય ટેલિકોમ બજારમાં એન્ટ્રી કરતા ખુબ પ્રસિદ્ધિ હાસિલ કરી લીધી હતી. 
 

Nov 21, 2020, 05:13 PM IST

Reliance Jio ની નવી ઓફર, ગ્રાહકોને થશે ફાયદો

Reliance Jio એ એકવાર ફરી 222 રૂપિયા વાળા રિચાર્જ પેકમાં ફેરફાર કર્યો છે. હવે તેની કિંમત 222 રૂપિયાથી વધારીને 255 રૂપિયા કરી દેવામાં આવી છે. 
 

Oct 24, 2020, 06:11 PM IST

જીયો અને ક્વાલકોમે મળીને કર્યું 5Gનું સફળ ટેસ્ટિંગ, 1 Gbps સુધી હશે સ્પીડ

જીયોની 5જી ટેક્નોલોજી સંપૂર્ણ રીતે સ્વદેશી હશે. જીયોએ સ્વદેશી 5G RAN (Radio Access Network) તૈયાર કર્યું છે જે અલ્ટ્રા હાઈ સ્પીડ આઉટપુર આપવા માટે પરફેક્ટ છે. 
 

Oct 20, 2020, 11:51 PM IST

સસ્તા 5G ફોનની તૈયારીમાં જીયો, આટલી હોઈ શકે છે કિંમત

રિલાયન્સ જીયો હવે લોકોને સસ્તો 5જી સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવાની તૈયારીમાં છે અને માનવામાં આવી રહ્યું છે કે જલદી 5000 રૂપિયાથી ઓછી કિંમત પર રિલાયન્સ જીયો 5જી સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે. 
 

Oct 18, 2020, 09:31 PM IST

Reliance Jioનો ધમાકેદાર પ્લાનઃ 200GB ડેટા, અનલિમિટેડ કોલ અને ફ્રી ઓફર્સ

જીયોના 999 રૂપિયા અને 1499 રૂપિયાના પોસ્ટપેડ પ્લસ પ્લાનમાં 500 જીબી ડેટા રોલઓવરની સુવિધા મળે છે. આ સિવાય વોઇસ અને એસએમએસ બેનિફિટ પણ અનલિમિટેડ છે. 
 

Sep 27, 2020, 04:05 PM IST

પબજી ગેમના ચાહકો માટે ખુશખબર, ભારતમાંથી PUBG Mobile પર હટી શકે છે પ્રતિબંધ

બ્લૂ હોલ સ્ટૂડિયોના એક બ્લોગપોસ્ટથી તે નક્કી થઈ ગયું છે કે કંપની ભારતમાં ગેમના ડિસ્ટ્રિબ્યૂશન માટે રિલાયન્સ જીયો સાથે વાત કરી રહી છે. આ ડીલ હજુ શરૂઆતી તબક્કામાં છે. 

Sep 20, 2020, 10:29 PM IST

Jioની 'મજબૂત યોજના', એરટેલ-વોડાફોનને લાગી શકે છે મોટો ઝટકો

રિલાયન્સ જીયો હવે ગૂગલની સાથે પાર્ટનરશિપમાં સસ્તા 4જી સ્માર્ટફોન લાવવાની તૈયારી કરી રહ્યું છે. તે માટે કંપની કેટલાક હેન્ડસેટ મેકર્સ સાથે ડીલ કરી શકે છે. જીયોનો પ્રયાસ છે કે તે 35 કરોડ ફીચર ફોન યૂઝરને પોતાની સાથે જોડે. 
 

Sep 15, 2020, 03:52 PM IST

Reliance Jio ક્રિકેટ પેક, દરરોજ 1.5GB ડેટા અને ફ્રી ઓફર

રિલાયન્સ જીયોની પાસે ક્રિકેટ પેક હેઠળ માત્ર ડેટા, પેક વિથ વોઇસ અને ડેટા એડ ઓન પેક હાજર છે. 499 રૂપિયા વાળા Jio Cricket Packની વેલિડિટી 56 દિવસ છે. 

Sep 13, 2020, 05:07 PM IST

Reliance Jioનો સૌથી સસ્તો પ્લાન, માત્ર 3.5 રૂપિયામાં 1 GB ડેટા

જીયોના 599 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ કોલ, 168 જીબી હાઈ-સ્પીડ ડેટા અને જીયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી ઓફર કરવામાં આવે છે. 
 

Sep 12, 2020, 01:47 PM IST

Reliance Jio Fiber vs Airtel Xstream: અનલિમિટેડ ડેટા વાળો બેસ્ટ પ્લાન

જીયોને ટક્કર આપવાના ઇરાદાથી એરટેલે પણ પોતાના એક્સટ્રીમ ફાઇબર બ્રોડબેન્ડ પ્લાનમાંથી FUP લિમિય ખતમ કરી દીધી અને બધા પ્લાનમાં અનલિમિટેડ ડેટા આપવાની જાહેરાત કરી છે. 
 

Sep 8, 2020, 11:08 AM IST

Reliance Jio Fiberના નવા દમદાર પ્લાન લોન્ચ, મળશે 30 દિવસની ફ્રી સર્વિસ

રિલાયન્સ જીયો ફાઇબરે ચાર નવા પ્લાન લોન્ચ કર્યાં છે.  આ પ્લાન 399 રૂપિયા, 699 રૂપિયા, 999 રૂપિયા અને 1499 રૂપિયાનો છે. 

Aug 31, 2020, 03:13 PM IST

વિશ્વમાં સૌથી સસ્તો મોબાઇલ ડેટા ભારતમાં, 1GBની કિંમત 7 રૂપિયાથી ઓછી

ભારતમાં બધા ટેલિકોમ ઓપરેટર્સ તરફથી ડેટા પ્લાન ઓફર કરવામાં આવે છે, જેમાં દરરોજ 3 જીબી સુધી ડેટા મળે છે. એક અભ્યાસમાં સામે આવ્યું કે ભારતમાં મોબાઇલ ડેટા સૌથી સસ્તો છે. 

Aug 25, 2020, 05:35 PM IST

Reliance Jioના આ ધમાકેદાર પ્લાનમાં અનલિમિટેડ કોલ અને ડેટા, ભાવ 500થી પણ ઓછો

રિલાયન્સ જીયોની પાસે 4,999 રૂપિયાથી લઈને 129 રૂપિયા સુધીના પ્રીપેઇડ પ્લાન છે. કંપનીની પાસે અલગ-અલગ જરૂરીયાતો વાળા ગ્રાહકો પ્રમાણે ઘણી કેટેગરીના પ્લાન હાજર છે.

Aug 23, 2020, 04:20 PM IST

84 દિવસનો મોબાઇલ રિચાર્જ પ્લાન, જાણો ક્યો પ્લાન છે તમારા માટે બેસ્ટ

એરટેલ, રિલાયન્સ જીયો અને વોડાફોનના 84 દિવસના ખાસ પ્લાન છે, જાણો ક્યા પ્લાનમાં તમને શું લાભ મળશે. 
 

Aug 12, 2020, 02:06 PM IST

ઓનલાઇન કરિયાણા વ્યવસાયના અડધા ભાગ પર થઈ જશે રિલાયન્સનો કબજોઃ ગોલ્ડમેન સેશ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) ઓનલાઇન કરિયાણા બજારના અડધા ભાગ પર કબજો જમાવી શકે છે. અમેરિકાની બહુરાષ્ટ્રીય નાણાકીય સેવા અને કન્સલ્ટિંગ કંપની ગોલ્ડમેન સેશે આ અનુમાન જારી કર્યું છે. 

Jul 22, 2020, 03:20 PM IST

Reliance Jio 5G ટેસ્ટિંગ માટે સરકાર પાસે માંગ્યું સ્પેક્ટ્રમ, વિદેશોમાં ટેક્નોલોજી વેચવાની છે યોજના

રિલાયન્સ જિયોએ અતિઆધુનિક 5G ટેક્નોલોજીના ટેસ્ટિંગને લઇને ટેલિકોમ વિભાગ પાસે કેટલી ફ્રીક્વેંસીવાળા સ્પ્રેક્ટમની માંગ કરી છે. કંપનીની અમેરિકા સ્થિત પૂર્ણ સહાયક એકમ રેડિસિસે વિદેશી કંપનીઓને કેટલીક 5G સમાધાનોનું વેચાણ પણ શરૂ કરી દીધું છે.

Jul 21, 2020, 11:30 AM IST

Reliance Jio આપી રહ્યું છે 249 રૂપિયામાં 56GB ડેટા, અનલિમિટેડ કોલ ઓફર

રિલાયન્સ જીયોની પાસે 5 એવા રિચાર્જ પેક છે જેમાં 2 જીબી ડેટા દરરોજ ઓફર કરવામાં આવે છે. જીયોના આ બધા રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ કોલ ઓફર કરવામાં આવે છે. 
 

Jul 19, 2020, 04:54 PM IST