દશેરા પર બોલીવુડ હસ્તીઓએ આપી શુભેચ્છા

બોલીવુડ હસ્તીઓએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી દેશવાસિઓને દશેરાની શુભેચ્છા આપી છે. શુભેચ્છા આપનાર અભિનેતાઓમાં અક્ષય કુમાર, માધુરી દીક્ષિત, અનિલ કપૂર, બોમન ઇરાની, શિલ્પા શેટ્ટી, દિયા મિર્ઝા, અરશદ વારસી, મનોજ વાજપેયી, રિતેશ દેશમુખ, રિષિ કપૂર, હેમા માલિની, અનુપમ ખેર, ભૂમિ પેડનેકર, મંધુર ભંડારકર, અદિતી રાવ હેદરી, જાવેદ અખ્તર, નિરમત કૌર, જૂહી ચાવલા સામેલ છે.  

Updated By: Oct 8, 2019, 04:28 PM IST
દશેરા પર બોલીવુડ હસ્તીઓએ આપી શુભેચ્છા

નવી દિલ્હીઃ મંગળવારે દેશભરમાં દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ હિંદુ ધર્મના સૌથી મોટા તહેવારોમાથી એક માનવામાં આવે છે. આ અવસર પર તમામ લોકો એકબીજાને શુભેચ્છા આપી રહ્યાં છે અને તેમાં બોલીવુડ પણ પાછળ નથી. બોલીવુડ સેલેબ્રિટીઓએ પણ સોશિયલ મીડિયા પર દેશવાસિઓને દશેરાની શુભેચ્છા આપી છે. 

શુભેચ્છા આપનાર સેલેબ્રિટીઓમાં અક્ષય કુમાર, માધુરી દીક્ષિત, અનિલ કપૂર, બોમન ઇરાની, શિલ્પા શેટ્ટી, દિયા મિર્ઝા, અરશદ વારસી, મનોજ વાજપેયી, રિતેશ દેશમુખ, રિષિ કપૂર, હેમા માલિની, અનુપમ ખેર, ભૂમિ પેડનેકર, મંધુર ભંડારકર, અદિતી રાવ હેદરી, જાવેદ અખ્તર, નિરમત કૌર, જૂહી ચાવલા સામેલ છે. જુઓ સિતારાનો શુભેચ્છા સંદેશ...