અક્ષય કુમાર

Akshay Kumarની આગામી ફિલ્મ રક્ષાબંધનનું પોસ્ટર રિલીઝ, ફેન્સ માટે મોટી ખુશખબર

'અતરંગી રે' બાદ ફરી એકવારથી ફિલ્મ નિર્માતા આનંદ એલ રાયે સુપરસ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) સાથે મળીને તેમની નવી ફિલ્મ રક્ષાબંધન (Raksha bandhan)ની જાહેરાત કરી છે. આ ફિલ્મ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સ્ક્રીન રાઇટર હિમાંશુ શર્મા દ્વારા લખવામાં આવશે. જેમણે આ પહેલા ઝીરો, તનુ વેડ્સ મનુની ફ્રેન્ચાઈઝી અને રાંઝણા જેવી ફિલ્મો લખી છે. આજે રક્ષાબંધનના ખાસ સમય પર અક્ષય કુમારની આ ફિલ્મની જાહેરાત થઇ છે. સાથે જ ફિલ્મનું પોસ્ટર પણ રિલિઝ થયું છે. ફિલ્મનું ટાઇટલ અને પોસ્ટ દર્શાવી રહી છે કે, આ એક પારિવારિક ડ્રામા ફિલ્મ હશે.

Aug 3, 2020, 06:19 PM IST

સલમાન ખાન અને અક્ષય કુમારની ટક્કર થશે નહી, 'રાધે'ને લઇને આવ્યા મોટા સમાચાર

બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ 'સૂર્યવંશી' અને સલમાન ખાનની ફિલ્મ 'રાધે'ના દર્શકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. પહેલાં આ સમાચાર આવી રહ્યા હતા કે આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર એકસાથે રિલીઝ થઇ શકે છે.

Jul 10, 2020, 06:13 PM IST

ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'ની શૂટિંગમાં Akshay Kumar એ લીધા ઘણા રિટેક, હવે સામે આવ્યું કારણ

બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' જલદી જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અક્ષય સાથે કિયારા અડવાણી જોવા મળશે.

Jun 30, 2020, 06:58 PM IST

Wajid Khanના નિધનથી Akshay Kumarને લાગ્યો શોક, યાદ કરતા કરી આ પોસ્ટ

બોલીવુડના જાણિતા સિંગર અને મ્યુઝિક કંપોઝર વાજિદ ખાન (Wajid Khan)નું નિધન થયું છે. ગત રાત્રી 42 વર્ષીય મ્યૂઝિક ડાયરેક્ટરરે અંતિમ શ્વાસ લીધો હતો. તેના નિધનથી બોલીવુડમાં શોક છવાયો છે. જ્યાં થોડા સમય પહેલા મહાનાયક અમિતાભ બચ્ચને વાજિદને લઈને ટ્વિટ કર્યું છે કે, હવે અક્ષય કુમારે (Akshay Kumar) વાજિદને યાદ કરતા ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે.

Jun 1, 2020, 03:02 PM IST

અક્ષય કુમારની ફિલ્મ 'પૃથ્વીરાજ'ના સેટને કરી દેવામાં આવશે ધ્વસ્ત, જાણો શું છે કારણ

એક્ટરની ફિલ્મ સાથે જોડાયેલા એક ખરાબ સમાચાર છે. મામલો તે છે કે જૂનનો મહિનો નજીક છે. હવે ટીમ વરસાદ પહેલા ફિલ્મના શૂટ માટે તૈયાર કરવામાં આવેલ પેલેસ સેટને ધ્વસ્ત કરવા માગે છે. 

May 26, 2020, 12:25 PM IST

હવે આ રીતે પોલીસની મદદ કરે છે Akshay Kumar, ફરી એકવાર જીત્યું દિલ

અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar)એ નાસિકના ફ્રન્ટલાઇન વર્કર્સને તેમનું સમર્થમ આપ્યું છે. મુંબઇ પોલીસ (Mumbai Police)ને વાયરસના લક્ષણોથી ટ્રેક કરતી 1000 સ્માર્ટવોચ દાન કર્યા બાદ અભિનેતાએ નાસિક પોલીસને પણ 500 સ્માર્ટવોચ દાન કરી છે. અક્ષય કુમાર કોરોના વાયરસ મહામારીથી લડત આપવા સતત પોલીસ તંત્રની મદદ કરી રહ્યાં છે.

May 16, 2020, 06:57 PM IST

અક્ષય કુમારની દરિયાદિલી ફરી આવી સામે: Mumbai Police ફાઉન્ડેશનમાં કર્યું કરોડોનું દાન

કોરોના વાયરસ સામેના યુદ્ધમાં સહયોગ કરતા હિંદી ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે મુંબઇ પોલીસ ફાઉન્ડેશનને 2 કરોડ રૂપિયા ભેટમાં આવ્યા છે. મુંબઇ પોલીસ કમિશ્નર પરમબિર સિંહે ટ્વીટ કરીને અક્ષય કુમારને યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સિંહે લખ્યુ કે, મુંબઇ પોલીસ ફાઉન્ડેશનને બે કરોડ રૂપિયાનો સહયોગ કરવા માટે સમગ્ર મુંબઇ પોલીસ અક્ષય કુમારની આભારી છે. તમારો સહયોગ શહેરની સુરક્ષા માટે પ્રતિબદ્ધ મહિલા અને પુરૂષ પોલીસ કર્મચારીઓનાં જીવન માટે ખુબ જ મદદગાર સાબિત થશે.

Apr 28, 2020, 12:50 AM IST

કોરોના વિરૂદ્ધ જંગ માટે Varun Dhawan એ પણ દાન કર્યા રૂપિયા તો આ એક્ટરે કહ્યું 'આ તો ખૂબ ઓછા છે'

કોરોના વાયરસ  (CoronaVirus)ના પ્રકોપથી દરેક વ્યક્તિ ડરેલો છે. દુનિયાભરમાં ફેલાઇ ચૂકેલા આ વાયરસનો સામનો કરવા માટે ભારતમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોના વાયરસ વિરૂદ્ધ બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમાર (Akshay Kumar)ની સાથે ઘણા અન્ય સેલિબ્રિટી સામે આવી રહ્યા છે.

Mar 30, 2020, 05:14 PM IST

Akshay Kumar દ્વારા દાન કરાયેલા 25 કરોડ રૂપિયાએ વારો પાડી દીધો Deepika Padukoneનો

અક્ષય કુમાર તે સમયથી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ થઈ ગયો હતો જ્યારે દેશમાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ હતી. તેણે પોતાના સ્કેલ પર મોટું જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું

Mar 29, 2020, 03:57 PM IST

કોરોનાઃ અક્ષયે દાન કર્યાં 25 કરોડ રૂપિયા, ટ્વિંકલ બોલી- ગર્વ છે તારા પર

અક્ષય કુમારની આ પહેલથી ફેન્સ તો ખુબ ખુશ છે, સૌથી વધુ ગર્વ અનુભવી રહી છે તેની પત્ની અને અભિનેત્રી ટ્વિંકલ ખન્ના. 

Mar 29, 2020, 08:43 AM IST

કોરોના વાયરસથી ડર્યું બોલીવુડ, અક્ષયની ફિલ્મ સૂર્યવંશી હાલ નહીં થાય રિલીઝ

અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીના રિલીઝ પર પણ કોરોના વાયરસની અસર પડી છે. કોરોનાના ખતરાને જોતા ફિલ્મની રિલીઝ ડેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

Mar 12, 2020, 08:55 PM IST

અક્ષય કુમારની નવી ફિલ્મ સૂર્યવંશીનું ટ્રેલર રિલીઝ, સિંઘમ-સિમ્બાને પણ આપે છે ટક્કર

બોલિવુડના ખિલાડી અક્ષય કુમાર (Akshay Kumar) અને કૈટરીના કૈફ (Katrina Kaif) હાલ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સૂર્યવંશી’ (Sooryavanshi) ને લઈને બહુ જ ચર્ચામાં છે. આ વચ્ચે સોમવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. રિલીઝ થતા જ ફિલ્મના ટ્રેલરે સોશિયલ મીડિયા પર હંગામો કર્યો છે. તેમાં કોઈ શંકા નથી કે, સૂર્યવંશીનું ટ્રેલર બહુ જ દમદાર છે અને પોલીસના રોલમાં અક્ષય કમાર ઢાંસુ લાગી રહ્યો છે. આ ફિલ્મ આ મહિના 27 માર્ચના રોજ રિલીઝ થવાની છે. 

Mar 2, 2020, 02:34 PM IST

ટ્રાન્સજેન્ડરો માટે ઘર બનાવડાવી રહ્યો છે અક્ષય કુમાર, દાનમાં આપ્યા 1.5 કરોડ

અક્ષય એકવાર ફરી પોતાની ચેરિટીને લઈને ચર્ચામાં છે. પોતાની ટ્રાન્સજેન્ડર ફિલ્મ લક્ષ્મી બોમ્બને લઈને ચર્ચામાં ચાલી રહેલા અક્ષયે આ સમુદાય માટે દોઢ કરોડ રૂપિયા ડોનેટ કર્યાં છે. 
 

Mar 1, 2020, 10:43 PM IST

નિર્ભયા કેસઃ હવે ફાંસી દૂર નહીં, રાષ્ટ્રપતિએ નકારી દોષી અક્ષયની દયા અરજી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયા કેસના ત્રીજા દોષી અક્ષય ઠાકુરની દયા અરજી પણ નકારી દીધી છે. આ પહેલા મુકેશ કુમાર સિંહ અને વિનય શર્માની દયા અરજી પણ નકારી દીધી હતી.
 

Feb 5, 2020, 09:08 PM IST

Man Vs Wild: અક્ષય કુમારનો દિવાનો બન્યો બેયર ગ્રિલ્સ, શૂટિંગના ફોટો થયા વાયરલ

હાલમાં બેયર ગ્રિલ્સે સુપરસ્ટાર રજનીકાંતની સાથે પોતાના શોનું શૂટિંગ કર્ણાટકના Bandipur Tiger Reserve And National Parkમાં કર્યું હતું અને હવે અક્ષય કુમારના એપિસોડનું શૂટિંગ પૂરુ થઈ ચુક્યું છે.

Feb 1, 2020, 02:53 PM IST

Bachchan Pandey: અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે આ દિવસે થશે રિલીઝ, જાણો તારીખ

બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar) ની આગામી ફિલ્મ બચ્ચન પાંડેને (Bachchan Pandey) લઇને ફેન્સ ઘણા આતુર છે. અક્ષય કુમારની આગામી ફિલ્મ બચ્ચન પાંડેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. શરૂઆતથી જ આ ફિલ્મ ચર્ચામાં છે.

Jan 27, 2020, 02:42 PM IST

Good Newwz Review : કેવી છે અક્ષય અને કરીનાને ચમકાવતી લેટેસ્ટ ફિલ્મ? જાણવા કરો ક્લિક...

આ ફિલ્મમાં અક્ષયે બહુ સંતુલિત રીતે કોમેડી કરી છે અને તે ફિલ્મમાં એકદમ નેચરલ એક્ટિંગ કરતો જોવા મળે છે. ફિલ્મમાં કરીના કપૂરે લગ્નના સાત વર્ષ પછી પણ માતા ન બની શકવાના દુખને પડદા પર રજૂ કર્યું છે

Dec 26, 2019, 11:56 AM IST

વિરાટ કોહલીએ સલમાનને પછાડ્યો, ફોર્બ્સની યાદીમાં પ્રવેશનારો પ્રથમ ભારતીય ખેલાડી

વિરાટ કોહલીએ(Virat Kohli) બીસીસીઆઈના કોન્ટ્રાક્ટ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને ઈન્સ્ટાગ્રામ(Instagram) પર પોસ્ટ માટે મળતી પોસ્ટની ફીના આધારે આ યાદીમાં ટોચના સ્થાને પહોંચ્યો છે. વિરાટ કોહલીની(Virat Kohli) વાર્ષિક કમાણી રૂ.252.72 કરોડ છે, જે ટોચની 100 સેલિબ્રિટીની (100 celebrity) એક વર્ષની કુલ કમાણી રૂ.3,842.94 કરોડના 6.57 ટકા થાય છે. 
 

Dec 19, 2019, 07:57 PM IST

WATCH VIDEO : Good Newwzનું બીજું ટ્રેલર રિલીઝ, હસીહસીને દુખી જશે પેટ 

કોમેડી ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newwz)'નું બીજું ટ્રેલર હમણાં જ રિલીઝ થયું છે. થોડા દિવસો પહેલાં અક્ષય કુમાર (Akshay Kumar)ને ચમકાવતી આ ફિલ્મનું ટ્રેલર થોડા સમય પહેલાં રિલીઝ થયું હતું જે લોકોને બહુ પસંદ પડ્યું હતું.

Dec 19, 2019, 04:23 PM IST

જામિયાના વિદ્યાર્થીઓ દ્વારા ટ્વિટ 'લાઇક' મુદ્દે અક્ષય કુમારે કહ્યું- 'ભૂલથી થયું, હું સમર્થન કરતો નથી

નાગરિકતા સંશોધન બિલ (CAB)ને લઇને દેશન ઘણા ભાગોમાં હિંસા થઇ રહી છે. જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. રવિવારે આ વિરોધ હિંસક થઇ ગયો હતો. હવે આ મામલે અક્ષય કુમારની ટ્વિટ પર વાયરલ થઇ રહી છે. જોકે તેમનાથી જામિયાના વિદ્યાર્થીની ટ્વિટ ભૂલથી લાઇક થઇ ગઇ હતી, ત્યારબાદ તેમાં અનલાઇક કરી દીધું. 

Dec 16, 2019, 04:36 PM IST