બ્રેસ્ટ છુપાવવા રાખી સાવંત સાડી ઉંચી-નીચી કરતી રહી! પણ પેલો ભઈ તો ધારી-ધારીને ઉઘાડો વીડિયો ઉતારતો રહ્યો!

ઈવેન્ટ દરમિયાન પણ રાખીએ અનેક વીડિયો બનાવ્યા હતા. જણાવી દઈએ કે રાખી તેના આ અંદાજ માટે મશહૂર છે. અભિનેત્રીના ચાહકો તેને આઈટમ ક્વીના નામનથી જાણે છે.

બ્રેસ્ટ છુપાવવા રાખી સાવંત સાડી ઉંચી-નીચી કરતી રહી! પણ પેલો ભઈ તો ધારી-ધારીને ઉઘાડો વીડિયો ઉતારતો રહ્યો!

નવી દિલ્લીઃ ક્યારેક પોતાના લગ્ન માટે જાણીતી રાખી સાવંદ, હાલ છૂટાછેડાની ખબરોના કારણે ચર્ચા છે. સંબંધો ખતમ થયા બાદ રાખીનું વધારે બોલ્ડ સ્વરૂપ સામે આવી રહ્યું છે. હાલમાં એક અવૉર્ડ ફંક્શનમાં તે એવા કપડા પહેરીને ગઈ કે લોકો જોતા રહી ગયા. આ ફંક્શનમાં રાખી બ્લેક અને વ્હાઈટ કલરની સાડી પહેરી. જેને ડીપ નેક બ્લાઉઝ સાથે પેર કરી હતી.

રાખીનો હૉટ સાડી લૂક-
રાખીએ ખુદ ઈવેન્ટના અનેક વીડિયો અને રીલ્સ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યા છે. જેને ચાહકો પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, ગ્લોબલ ફેમ અવૉર્ડ ઈવેન્ટમાં રાખી સાવંતે સાડી પહેરી હતી, પરંતુ રાખી સાવંત પોતાના લૂકમાં બોલ્ડનેસ ન બતાવે તો જ નવાઈ. સાડી લૂકમાં ટ્વિસ્ટ લાવવા માટે રાખીએ બ્લાઉઝ અને પલ્લૂ સાથે જે રમત રમી તેના પર સૌ કોઈની નજર ટકી ગઈ. રાખી સેન્ટર ઑફ અટેન્શન બની અને સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

રાખીએ શેર કરી અનેક રીલ્સ-
રાખી સાવંતે એક રીલ શેર કરી છે, જેમાં તે સનમ પુરીના ગીત 'ઓ મેરે દિલ કે ચૈન' પર પોતાના લૂક અને મેકઅપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ સાથે જ રાખીએ વધુ એક રીલ શૂટ કરી છે. જેમાં તે એક ડાયલોગ પર એક્સપ્રેશન આપતી જોવા મળે છે. જેમાં જોવા મળી રહ્યું છે રે, રાખીએ સાડીની પ્લેટ્સ બાદ પાલવને દુપટ્ટાની જેમ કેરી કર્યો છે અને ડીપ નેક બ્લાઉઝ પહેર્યું છે.

 

 

વારંવાર પાલવ સંભાળતી જોવા મળી રાખી-
ઈવેન્ટ દરમિયાન પણ રાખીએ અનેક વીડિયો બનાવ્યા હતા. જણાવી દઈએ કે રાખી તેના આ અંદાજ માટે મશહૂર છે. અભિનેત્રીના ચાહકો તેને આઈટમ ક્વીના નામનથી જાણે છે. રાખીએ ઈવેન્ટમાં વ્હાઈટ બેસ વાળી બ્લેક પોલકા ડૉટ પ્રિન્ટ સાડી પહેરી હતી. જેને તેણે ગોલ્ડન બ્લાઉઝ સાથે ટીમઅપ કર્યું હતું. એ સાથે જ રાખીએ ડાર્ક મેકઅપ સાથે લૂકને પુરો કર્યો. રાખીએ ગાડીમાં પણ એક વીડિયો બનાવ્યો. જેમાં તે પોતાના પાલવને સંભાળતી જોવા મળી રહી છે.

 

રાખીને મળ્યો અવૉર્ડ-
જણાવી દઈએ કે કાર્યક્રમમાં નેહા ધૂપિયાએ રાખી સાવંતને અવૉર્ડ આપ્યો. રાખીની મસ્તી સ્ટેજ પર ન રોકાઈ. થેન્ક્સ ગિવિંગ સ્પીચમાં રાખીએ કહ્યું કે, ઓસ્કર છોડીને તે આ અવૉર્ડ લેવા આવી છે. જણાવી દઈએ કે રાખીને ગ્લોબલ ફેમ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવી રાખી. હાલ પોતાના છૂટાછેડાના કારણે ચર્ચામાં છે. કેટલાક સમય પહેલા જ તેણે જાહેરાત કરી હતી કે તે પતિ રિતેશથી અલગ થઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news