મિસ વર્લ્ડની હાલત જોઈને ગભરાઈ ગયા લોકો, કેટલાંકે કહ્યું શું દશા કરી છે છોકરીની? 'આને કોઈ ખાવાનું આપો'

માનુષીના વીડિયોમાં અભિનેત્રી બ્લેક લુકમાં જોવા મળે છે. તેમણે બ્લેટ સ્વેટશર્ટ પહેર્યુ હતુ, અને બ્લેક ટાઈટ્સની સાથે પેયર પણ કર્યુ હતુ. આ બ્લેટ ટાઈટ્સ ટ્રાન્સપેરેન્ટ પણ હતા.

મિસ વર્લ્ડની હાલત જોઈને ગભરાઈ ગયા લોકો, કેટલાંકે કહ્યું શું દશા કરી છે છોકરીની? 'આને કોઈ ખાવાનું આપો'

નવી દિલ્લીઃ પૂર્વ મિસ વર્લ્ડ અને હાલની અભિનેત્રી માનુષી છિલ્લક હાલમાં એરપોર્ટ પર જોવા મળી હતી. માનુષીને જોઈ સોશિયલ મીડિયામાં લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. ખૂબ જ પાતળા દેખાવવાના કારણે સોશિયલ મીડિયામાં માનુષી ચર્ચાનું વિષય બની છે. બોલિવૂડમાં આવી ચૂકેલી પૂર્વ મિસ વર્લ્ડ વિજેતા માનુષી છિલ્લરનો હાલમાં એક વીડિયો સામે આવ્યો. માનુષી એરપોર્ટ પર જોવા મળી હતી. વિશ્વ સુંદરી જોવામાં ગ્લેમરેસ લાગી રહી હતી, પરંતુ કેમેરાની સામે પોઝ આપ્યા બાદ હવે માનુષી સોશિયલ મીડિયામાં ટ્રોલિંગનો શિકાર થઈ છે. માનુષી છિલ્લરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો માનુષીની બોડીને લઈ સવાલ ઉઠાવી રહ્યા છે. 

બ્લેક લુકમાં અભિનેત્રી:
માનુષીના વીડિયોમાં અભિનેત્રી બ્લેક લુકમાં જોવા મળે છે. તેમણે બ્લેટ સ્વેટશર્ટ પહેર્યુ હતુ, અને બ્લેક ટાઈટ્સની સાથે પેયર પણ કર્યુ હતુ. આ બ્લેટ ટાઈટ્સ ટ્રાન્સપેરેન્ટ પણ હતા. એકટ્રેસે બ્લેક કપડાની સાથે બ્લેક બુક પણ પહેર્યા બતા. ગાડીથી ઉતર્યા બાદ માનુષી છિલ્લર જ્યારે કેમેરાની સામે પોઝ આપવા માટે પહોંચી તો, લોકોએ તેમને ટ્રોલ કરી છે. કોઈકે કહ્યું આને કોઈ ખાવાનું આપો....

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @varindertchawla

 

પ્રથમ ફિલ્મ રહી હતી ફ્લોપ:
તમને જણાવી દઈએ કે, માનુષી છિલ્લરની હાલમાં જ એક ફિલ્મ રિલીઝ થઈ હતી, જેનું નામ હતુ સમ્રાટ પૃથ્વીરાજ. આ ફિલ્મમાં માનુષી અક્ષય કુમારની સાથે જવા મળી હતી. ગત મહિને 3 જૂનના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મની થિયેટરમાં કોઈ અસર જોવા મળી ન હતી. શરૂઆતમાં તો આ ફિલ્મ ધીમે ધીમે ચાલી હતી, પરંતુ ત્યાર બાદ આ ફિલ્મને થિયેટરમાં દર્શકો મળતા ન હતા. પ્રથમ ફિલ્મ ફ્લોપ થયા બાદ માનુષીના એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. 

ત્રણ ફિલ્મમાં કામ કરવાનુ થયું છે નક્કી
મીડિયા રિપોર્ટ મુજબ પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે પોતાના કેરિયરમાં ત્રીજી ફિલ્મ સાઈન કરી છે. આ એક એક્શન એન્ટરટેઈન્મેન્ટ ફિલ્મ છે. જેની શૂટિંગ યૂરોપમાં થવાની છે. જોકે હજુ સુધી આ ફિલ્મની વધુ માહિતી સામે આવી નથી, પરંતુ તેમણે પોતાની પ્રથમ ફિલ્મના થોડાક દિવસો બાદ મોટા પ્રોજેક્ટ પર સાઈન કરી હતી. મળતી માહિતી મુજબ માનુષી બીજી ફિલ્મમાં વિક્કી કૌશલ સાથે જોવા મળશે. જેને યશરાજ ફિલ્મ પ્રોડ્યૂસ કરશે. જેમાં બે મોટા સ્ટાર્સ લીડ રોલમાં જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news