સ્કૂલ યૂનિફોર્મમાં સીધી-સાદી લાગતી હતી Disha Patani, Photo જોઇ લાગશે આંચકો

દિશા પટણી (Disha Patani) નો વાયરલ થઇ રહેલો આ ફોટો ખૂબ જૂનો છે. દિશા આ ફોટામાં સ્કૂલ યૂનિફોર્મ પહેરેલી જોવા મળી રહી છે. તે

સ્કૂલ યૂનિફોર્મમાં સીધી-સાદી લાગતી હતી Disha Patani, Photo જોઇ લાગશે આંચકો

નવી દિલ્હી: બોલીવુડની બ્યૂટીક્વીન અને  આઇકોન એક્ટ્રેસ દિશા પટણી (Disha Patani) ના ફોટા આમ તો વાયરલ થતા હોય છે. તેમની દરેક અદા પર તેમના ફેન્સ મરે છે. પરંતુ આ વખતે દિશા પટણીનો એક જૂનો ફોટો વાયરલ થઇ રહ્યો છે. દિશાનો આ ફોટો જોઇને તમને તમારી આંખો પર વિશ્વાસ નહી થાય.

સ્કૂલ યૂનિફોર્મમાં દિશા
દિશા પટણી (Disha Patani) નો વાયરલ થઇ રહેલો આ ફોટો ખૂબ જૂનો છે. દિશા આ ફોટામાં સ્કૂલ યૂનિફોર્મ પહેરેલી જોવા મળી રહી છે. તેની સાથે જ તેના વાળ પણ ખૂબ નાના છે. દિશાનો આ ફોટો કેટલો જૂનો છે. હાલ તેના વિશે કોઇ જાણકારી નથી. સોશિયલ મીડિયા પર આ ફોટાને એક ફેનએ શેર કર્યો છે. 

પહેલાં પણ સામે આવ્યો હતો એક જૂનો વીડિયો
આ પહેલાં પણ દિશા પટણી (Disha Patani) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. તે વીડિયોમાં દિશા એક એડ શૂટ કરતી જોવા મળી રહી હતી. તે દરમિયાન દિશા ફક્ત 19 વર્ષની હતી. દિશાના જૂના ફોટા અને વીડિયો મોટાભાગે સોશિયલ મીડિયા પર પર વાયરલ થતા રહે છે. વીડિયો પહેલાં તેમણે સાડી પહેરી મોડલિંગ ડેઝના ફોટા વાયરલ થયા હતા. 

વાયરલ થઇ રહેલો દિશા પટણી (Disha Patani) ના જૂના ફોટામાં ટ્રાંસફોર્મેશન સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. દિશા જૂના ફોટામાં ખૂબ સીધી સાદી લાગી રહી છે. તો તાજેતરના ફોટામાં તેમને એકદમ ગ્લેમરસ બનાવી દીધી છે. તેમના ફિગર અને ટોન્ડ બોડીના ખૂબ દીવાના છે.

આ ફિલ્મમાં જોવા મળી
તમને જણાવી દઇએ કે દિશા પટણી (Disha Patani) છેલ્લીવાર સલમાન ખાનની સાથે 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ'માં જોવા મળી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. ટાઇગર શ્રોફએ તેમનો એક ડાન્સ વીડિયો શેર કરી તેમને બર્થડે વિશ કર્યો હતો, જોકે ખૂબ વાયરલ થયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news