Call me when you want: જેનું ફિગર જોઈને ભલભલા થઈ જાય છે ફિદા, જેની કમરના એક ઝટકાના છે લાખો દીવાના

બ્લૂ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં નોરા ફતેહીનો કાતિલાના અંદાજ અને ગ્લેમર્સ અવતારે ફેન્સને દીવાના બનાવ્યા છે. નોરા ફતેહી (Nora Fatehi) દરરોજ કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર તે પોતાની ખૂબસૂરતી અને જબરદસ્ત ડાન્સ મૂવ્સના કારણે ચર્ચામાં આવી ગઈ છે.

Call me when you want: જેનું ફિગર જોઈને ભલભલા થઈ જાય છે ફિદા, જેની કમરના એક ઝટકાના છે લાખો દીવાના

નવી દિલ્લી: હાલમાં બોલીવુડમાં પોતાની ગ્લેમરસ અદા અને હોટ અવતારથી બધાનું દિલ જીતી રહેલી અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi) દરરોજ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. જોકે આ વખતે તે પોતાની ખૂબસૂરતી અને જબરદસ્ત ડાન્સ મૂવ્સના કારણે ચર્ચામાં આવી ગઈ છે. આ વખતે નોરાએ પોતાના કિલર એક્સપ્રેશન અને દિલકશ અદાઓને કારણે ચર્ચા જગાવી છે.

નોરાના જબરદસ્ત એક્સપ્રેશન્સ:
 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)

 

વીડિયોમાં નોરા કોલ મી (Call Me) સોંગ પર પોતાના એક્સપ્રેશન્સ અને દિલકશ અદાઓથી બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચી રહી છે. તેના આ ડાન્સ મૂવ્સ ફરી એકવાર સોશિયલ મીડિયા યૂઝર્સની વચ્ચે ધમાલ મચાવી રહ્યા છે. ફેન્સ પણ તેની આ સ્ટાઈલને ઘણી પસંદ કરી રહ્યા છે.

નોરાના લુકે ઉડાવ્યા હોશ:
નોરાએ આ વીડિયોમાં બ્લૂ શિમરી હાઈ થાઈ સ્લિટ ગાઉન પહેર્યું છે. તેણે પોતાના આ લુકને લાઈટ રોઝી મેકઅપ અને રેડ લિપસ્ટિકે પૂરો કર્યો છે. તેણે પોતાના વાળને સોફ્ટ કર્લ્સની સાથે ખુલ્લા રાખ્યા છે. આ લુકમાં તમે પણ નોરાની અદાઓ પરથી નજર હટાવી શકશો નહીં. નોરાનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહ્યો છે.

આ પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે નોરા ફતેહી:
 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ સમયે તેની પાસે અનેક પ્રોજેક્ટ્સ લાઈનમાં છે. ટૂંક સમયમાં તે અજય દેવગણની ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં જોવા મળશે. આ સિવાય તે ટીવી રિયાલિટી શો  ડાન્સ દીવાને-3માં જજ તરીકે જોવા મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news