nora fatehi

જલપરી બની આ ગાયક સાથે પાણીમાં છબછબિયાં કરતી દેખાઈ નોરા! પેલાંથી ના રહેવાયું તો બધે ફેરવવા લાગ્યો હાથ!

નવી દિલ્હીઃ નોરા ફતેહીનું નામ રોજ કોઈને કોઈ સાથે જોડાય છે. તાજેતરમાં, ટેરેન્સ લુઇસ સાથેના તેના ઘણા વીડિયો વાયરલ થયા હતા, જે પછી અભિનેત્રીનું નામ તેની સાથે જોડાવા લાગ્યું હતું. પરંતુ હવે કેટલાક વધુ ફોટા સામે આવ્યા છે, જેમાં તે કોઈ અન્યની નજીક જોવા મળી રહી છે અને હવે તેનું નામ તે જ વ્યક્તિ સાથે જોડવામાં આવી રહ્યું છે.

Dec 22, 2021, 01:16 PM IST

Nora ના નિતંબ પર આ ડાન્સ માસ્ટરે ફેરવ્યો હાથ! ઈન્ટરનેટ પર લોકો દબાઈ દબાઈને જોવે છે આ Video!

નોરા ફતેહીને અયોગ્ય રીતે સ્પર્શતા આ વીડિયોએ હંગામો મચાવ્યો! લોકો ઈન્ટરનેટ પર વારે વારે પોઝ બટન દબાવી દબાવીને આ વીડિયો જોઈ રહ્યાં છે.

Dec 19, 2021, 10:18 AM IST

Video: ફરી એકવાર Nora Fatehi નો હોટ અંદાજ વાયરલ, એકદમ ફિટ સફેદ ડ્રેસમાં દેખાડ્યું સેક્સી ફિગર

બૉલીવુડ એક્સટ્રેસ નોરા ફતેહી (Nora Fatehi)  છેલ્લા ઘણા દિવસોથી બુઝી-બુઝી નજરે પડી રહી હતી. જ્યારથી તેમના નામે ઈડીનું સમન્સ પાઠવવામાં આવ્યુંછે, ત્યારથી તેમના ચહેરાની રોનક ગાયબ થઈ ગઈ છે. પરંતુ હાલના વિડીયોમાં નોરાનું કોન્ફિડેન્સ ફરીથી દેખાતું જોવા મળી રહ્યું છે. જે અંદાજમાં નોરા વોક કરી રહી છે ફેંસ તેમની પ્રશંસા કરતા થાકતા નથી.

Nov 9, 2021, 04:03 PM IST

Money Laundering Case: Jacqueline-નોરાને Luxury Car ગિફ્ટ કરી ચૂક્યો હતો 200 કરોડનો ઠગ આરોપી

તિહાડ જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે ફિલ્મ અભિનેત્રી જૈકલીન ફર્નાંડીઝ (Jacqueline Fernandez) ને મોટી લક્ઝરી કાર ગિફ્ટ કરી હતી. એટલું જ નહી સૂત્રોના જણાવ્યા અનુસાર એ પણ સામે આવ્યું છે કે સુકેશએ નોરા ફતેહી (Nora Fatehi) ને પણ લક્ઝરી કાર ગિફ્ટ કરી હતી.

Oct 20, 2021, 06:01 PM IST

200 કરોડ રૂપિયાની મની લોન્ડરિંગની જાળમાં ફસાઈ અભિનેત્રી Nora Fatehi! જેક્લીન પણ આવી ઝપેટમાં

અભિનેત્રી નોરા ફતેહીને પૂછપરછ માટે ઇડી ઓફિસમાં બોલાવવામાં આવી છે. તે પૂછપરછ માટે દિલ્હી પહોંચી છે. જેકલીન ફર્નાન્ડીઝની જેમ નોરા ફતેહી પણ આ કેસમાં સાક્ષી છે.

Oct 14, 2021, 01:16 PM IST

યુવતીઓનું આવું શરીર પુરુષોને આકર્ષે છે, નોરા ફતેહીએ જણાવી બે ખાસિયત

બોલીવુડ અભિનેત્રી નોરા ફતેહીના ફોટા દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ઇન્સ્ટાગ્રામ પર નોરા ફતેહીને 30 મિલિયનથી પણ વધુ લોકો ફોલો કરે છે. 

Oct 11, 2021, 06:34 PM IST

Nora Fatehi એ ફાટેલા-તૂટેલા ડ્રેસમાં લગાવ્યો બોલ્ડનેસનો તડકો, રૂમાલ વીટીને ફેન્સને કર્યા મદહોશ

નોરા ફતેહી (Nora Fatehi) ને પોતાના સારા ડાન્સિંગ સ્કિલ્સ માટે જાણિતી છે. નોરા જ્યારે પણ સ્ટેજ પર આવે છે, ત્યારે આગ લાગી જાય છે, પરંતુ તેમના હુસ્નની પણ ખૂબ પ્રશંસા થાય છે. ફરી એકવાર નોરા ફતેહીના બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. આ PHOTOS માં નોરા ફતેહી (Nora Fatehi) ઝરા-હટકે ટાઇપની ફેશનમાં પોતાને ઢાળતી જોવા મળી રહી છે. 

Sep 19, 2021, 12:52 PM IST

Nora Fatehi હદથી વધુ સિજલિંગ ડ્રેસમાં મુંબઇના રસ્તા પર જોવા મળી, બાપ રે બાપ ના દેખાવાનું દેખાઇ ગયું

બોલીવુડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) તાજેતરમાં જ મુંબઇમાં એકદમ સુંદર અંદાજમાં સ્પોટ કરવામાં આવી. આમ તો ઘરમાંથી નિકળતાં જ નોરા ફતેહીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે.

Sep 18, 2021, 05:40 PM IST

Bhuj Teaser: અજય દેવગનના દમદાર ડાયલોગ સાથે રિલીઝ થયું ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયાનું ટીઝર

અજયે ટીઝરને પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરતા લખ્યુ- અત્યાર સુધીની સૌથી મોટી લડાઈ. ફિલ્મનું ટ્રેલર કાલે રિલીઝ થશે. ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા 13 ઓગસ્ટે માત્ર ડિઝ્ની+હોટસ્ટાર પર રિલીઝ થશે. 

Jul 11, 2021, 07:18 PM IST

Call me when you want: જેનું ફિગર જોઈને ભલભલા થઈ જાય છે ફિદા, જેની કમરના એક ઝટકાના છે લાખો દીવાના

બ્લૂ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં નોરા ફતેહીનો કાતિલાના અંદાજ અને ગ્લેમર્સ અવતારે ફેન્સને દીવાના બનાવ્યા છે. નોરા ફતેહી (Nora Fatehi) દરરોજ કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર તે પોતાની ખૂબસૂરતી અને જબરદસ્ત ડાન્સ મૂવ્સના કારણે ચર્ચામાં આવી ગઈ છે.

Apr 30, 2021, 11:13 AM IST

કરીનાના લાડલા સાથે લગ્ન કરવા માંગે છે આ યુવતી

કરીના કપૂર (Kareena Kapoor) નો ચેટ શો ‘વોટ વુમન વોન્ટ’ (What Women Want) બહુ જ લોકપ્રિય સીરિઝ છે. આ શોમાં અનેક ફિમલે બોલિવુડ સેલેબ્સ આવતી હોય છે. જ્યાં કરીના કપૂર તેઓને સવાલ કરે છે અને તેઓ પોતાના લાઈફ સાથે જોડાયેલ અનેક અજાણ્યા કિસ્સા શેર કરે છે. આ શો પર હાલ ડાન્સર અને એક્ટ્રેસ નૌરા ફતેહી (Nora Fatehi) આવી હતી, જેના એક વાક્યથી કરીના શોક્ડ થઈ ગઈ હતી. 

Jan 8, 2021, 10:16 AM IST

સમુદ્ર કિનારે હોટ અને પારદર્શક ડ્રેસમાં જોવા મળી Nora Fatehi, વાયરલ થયો VIDEO

નોરા ફતેહી (Nora Fatehi) તેના જબરદસ્ત ડાન્સના કારણે બોલીવુડમાં એક આગવી ઓળખ સ્થાપી શકી છે. લોકો નોરા ફતેહીના ડાન્સ મૂવ્સની કોપી કરે છે. નોરા સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ છે. છાશવારે પોતાની સુંદર અને હોટ ફોટોઝ શેર કરતી રહે છે અને હવે નોરા એક વીડિયોને લઈને ચર્ચામાં છે. 

Nov 18, 2020, 01:56 PM IST

'દિલબર ગર્લ' Nora Fatehi એ પસંદ કર્યો પોતાનો હમસફર, જલદી કરશે લગ્ન

નોરા ફતેહી (Nora Fatehi) પોતાના સારા ડાન્સના કારણે બોલીવુડમાં પોતાની સારી ઓળખ બનાવી ચૂકી છે. લોકો નોરા ફતેહીના ડાન્સ મૂવને કોપી કરી રહ્યા છે અને તમામ પ્રકારના ડાન્સ કરવા માંગે છે.

Nov 5, 2020, 06:12 PM IST

કંઇક આ અંદાજમાં બાંદ્રામાં સ્પોટ થઇ Nora Fatehi, વાયરલ થઇ તસવીરો

એકવાર ફરી નોરા ફતેહીની કેટલીક તસવીરો સામે આવી છે.
 

Aug 22, 2020, 07:07 PM IST

Nora Fatehi ના વીડિયોએ ફરી લગાવી ઇન્ટરનેટ પર આગ, ફિદા થયા ફેન્સ

બોલીવુડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) અવાર નવાર પોતાના ડાન્સથી લોકોના દિલ જીતવામાં સફળ રહી છે. લોકો નોરાના ડાન્સના દિવાના છે. સોશિયલ મીડિયા પર અવાર નવાર નોરાના ડાન્સનો વીડિયો વાયરલ થતો રહે છે.

Aug 7, 2020, 08:20 PM IST

Nora Fatehiએ ફરી મચાવ્યો હંગામો, તેના ઠુમકા પર દીવાના થયા લોકો, જુઓ Video

ડાન્સ સ્ટેપ ચેલેન્જ ફરીથી શહેરમાં ટ્રેન્ડ પર છે અને આ દિવસોમાં આક્રમક રીતે આગળ વધી રહ્યું છે. આપણા લોકપ્રિય ભારતીય ટિકટોક સ્ટાર્સ ઉપરાંત ગ્લોબલ ટિકટોકર આ ચેલેન્જ પર સક્રિય રીતે તેમની કુશળતા દર્શાવે છે.

Jun 27, 2020, 09:08 PM IST

માત્ર ને માત્ર આ જ યુવતી ડાન્સમાં નોરા ફતેહીને ટક્કર આપી શકશે, જબરદસ્ત છે...

ગત વર્ષે 15 ઓગસ્ટના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થયેલી બોલિવુડ એક્ટર જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘બાટલા હાઉસ (Batla House)’નું એક ગીત જબરદસ્ત પોપ્યુલર બન્યું હતું. ‘ઓ સાકી સાકી રે... (O Saki Saki) ’ ગીતમાં નૌરા ફતેહીનો ડાન્સ વાયરલ થયો હતો. ઈન્ટરનેટ પર અત્યાર સુધી આ ગીત ધમાલ મચાવી દીધી છે. આ ગીતમાં નોરા ફતેહી (Nora Fatehi) એ એક આઈટમ નંબર કર્યો હતો. આજે પણ આ ગીતનો ક્રેઝ યુવાઓમાં જોવા મળે છે. એટલું જ નહિ, અનેક લોકો આ ગીતના ડાન્સ મુવ્સ ફોલો કરે છે. તો કેટલાક નવા ડાન્સ મુવ્સ બનાવીને પોતાનું ગીત સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. હાલ ઈન્ટરનેટ પર આ ગીત પર એક કોરિયોગ્રાફર પ્રોનિયા વિજયનો ડાન્સ વીડિયો બહુ જ પોપ્યુલર બની રહ્યો છે.

Feb 13, 2020, 10:56 AM IST
Street Dancer Film Artists In Ahmedabad PT3M19S

સ્ટ્રીટ ડાન્સર ફિલ્મના કલાકારો અમદાવાદમાં, પતંગ મહોત્સવમાં માણી પતંગ ઉડાવવાની મજા

અમદાવાદમાં આવેલા રીવરફ્રન્ટ ખાતે કાઈટ ફેસ્ટીવલ ચાલી રહ્યો છે જેનાં કારણે અનેક ફિલ્મી હસ્તીઓ અમદાવાદની મહેમાન બની રહી છે. મોટી સંખ્યામાં શહેરીજનો અહીં આવતા હોવાથી નવી ફિલ્મોના પ્રમોશન માટે કાઈટ ફેસ્ટીવલ એક મહત્વપૂર્ણ ડેસ્ટીનેશન બન્યું છે. ત્યારે સ્ટ્રીટ ડાન્સર 3Dના ફિલ્મ સ્ટારો પણ કાઈટ ફેસ્ટીવલમાં આવી પહોંચ્યા હતા અને પોતાની આગામી ફિલ્મનો પ્રચાર કર્યો હતો તો સાથે જ પતંગની મજા પણ માણી હતી.

Jan 11, 2020, 05:10 PM IST

Street Dancer 3D Garmi Song Video: સ્ટ્રીટ ડાન્સર 3D ફિલ્મનું નોરા ફતેહીનું ગીત ગરમી વધારી રહ્યું છે બોલીવુડનું તાપમાન

Street Dancer 3D Garmi Song Video: નોરા ફતેહીના (Nora Fatehi) ગરમી ગીતે (Garmi Song) નામ અનુસાર સોશિયલ મીડિયામાં તાપમાન વધારી દીધું છે. આ ગીત રિલીઝ થતાં જ ધૂમ મચાવી રહ્યું છે અને ઘણા વ્યૂઝ મળી રહ્યા છે. વરૂણ (Varun Dhawan) અને નોરાના ડાન્સને લોકો પસંદ કરી રહ્યા છે. 

Dec 26, 2019, 06:09 PM IST

'સ્ટ્રીટ ડાન્સર 3ડી'ના 'ગરમી' સોન્ગ ટીઝરે મચાવી ધમાલ, છવાઇ ગયો વરૂણ-નોરાનો LOOK

વરૂણ ધવન (Varun Dhawan), શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) અને નોરા ફતેહી (Nora Fatehi) સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D)' હવે રિલીઝ થવા માટે તૈયાર છે. ગત અઠવાડિયે ફિલ્મનું જોરદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ફિલ્મનું 'મુકાબલા' સોન્ગ પણ ખૂબ પ્રશંસા મેળવી રહ્યું છે.

Dec 25, 2019, 05:17 PM IST