Pooja Batra Pool Video: અંદર કઈ પહેર્યા વિના પૂલમાં ઉતરી આ હીરોઈન, વાયુવેગે વાયરલ થયો વીડિયો

Pooja Batra Pool Video: સોશિયલ મીડિયા પર હાલ ફિલ્મ અભિનેત્રી પુજા બત્રાનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી લાખો લોકો તેનો સુપરહોટ વીડિયો જોઈ ચુક્યા છે.

Pooja Batra Pool Video: અંદર કઈ પહેર્યા વિના પૂલમાં ઉતરી આ હીરોઈન, વાયુવેગે વાયરલ થયો વીડિયો

Pooja Batra Pool Video: હસીના માન જાયેગી ફિલ્મની હસીનાએ તો ભારે કરી છે. અંદર કંઈ પણ પહેર્યા વિના સ્વિમિંગ પૂલમાં ઉતરી પડી અને બધુ દેખાઈ ગયું. આટલું ઓછું હોય એમ પોતે જ આનો વીડિયો ઉતરાવીને પોતે જ સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ વીડિયો શેર થતાની સાથે જ ઈન્ટરનેટ પર જાણે ટ્રાફિકજામ થઈ ગયો હોય એવી સ્થિતિ ઉભી થઈ. અત્યાર સુધી ફિલ્મોને કારણે જે તેને નહીં ઓળખતું હોય એવા લોકો પણ હવે તેને આ વીડિયોને કારણે ઓળખતા થઈ ગયા.

ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ અભિનેત્રી પુજા બત્રાનો આ હોટ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયુવેગે વાયરલ થઈ રહેલાં આ વીડિયોમાં અભિનેત્રીએ અંદર પોતાના આંતરવસ્ત્રો નથી પહેર્યા જે વીડિયોનમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. એ જ કારણ છેકે, લોકો ફરી ફરીને રિપીટમાં આ વીડિયો જો જો કરે છે.  હાલ ઈન્સ્ટાગ્રામ પર પુજાના આ સુપર સેક્સી વીડિયોએ આગ લગાવી દીધી છે.

ઉલ્લેખનીય છેકે, પૂજા બત્રાએ થોડા કલાકો પહેલા પોતાનો આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેવો આ વીડિયો ઈન્ટરનેટ પર સામે આવ્યો કે તેનો જોવા અને તેની પર કોમેન્ટ કરવા લોકો હોડ લગાવી રહ્યાં છે. ફિલ્મી દુનિયાથી દૂર રહેલી પૂજા બત્રાની આ લેટેસ્ટ સ્ટાઈલ બધાને ચોંકાવી રહી છે. પૂજા બત્રા, જે અક્ષય કુમાર, ગોવિંદા, સંજય દત્ત જેવા કલાકારોની હિરોઈન હતી, તેના સ્વેગ અને તેના આત્મવિશ્વાસને લઈને ઉગ્ર ચર્ચા થઈ રહી છે, જેમાં તે પારદર્શક કપડામાં જોવા મળી રહી છે.

 

 

'હસીના માન જાયેગી' અભિનેત્રી પૂજા બત્રાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પૂલમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં 46 વર્ષની પૂજા બત્રાને જોઈને તમે પણ કહેશો કે ઉંમર માત્ર એક નંબર છે, જેનાથી તેના દેખાવમાં કોઈ ફરક નથી પડ્યો. આ વીડિયોમાં પૂજા બત્રા ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે અને તેની દરેક એક્ટિંગ કેમેરા સામે કિલર લાગી રહી છે.

વીડિયોમાં પૂજા પૂલની અંદર ફોટોશૂટ કરતી જોવા મળી રહી છે. તેના ડ્રેસે બધાનું ધ્યાન ખેંચ્યું છે અને લોકો વિવિધ પ્રશ્નો પૂછી રહ્યા છે. તેના ડ્રેસને જોઈને કેટલાક લોકો પૂછી રહ્યા છે કે શું તે આ વીડિયોમાં નગ્ન છે? કેટલાક યુઝર્સે એવો સવાલ પણ કર્યો છે કે શું આ ડ્રેસની ડિઝાઈન આવી છે? એકે કહ્યું છે - શું તેના ડ્રેસમાં કંઇક ગરબડ છે અથવા તે ખરાબ છે? અન્ય યુઝરે કહ્યું- આ કેવી વિચિત્ર ડિઝાઇન છે? ઘણા લોકોએ આ ફોટોશૂટ માટે પૂજા બત્રાની હિંમતની પ્રશંસા પણ કરી છે.

 

 

પૂજા બત્રાએ 4 જુલાઈ 2019ના રોજ નવાબ શાહ સાથે લગ્ન કર્યા હતા. બંને દિલ્હીમાં આર્ય સમાજના રીતિ-રિવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાયા હતા અને આ લગ્નને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. પૂજા બત્રા, જે ફેમિના મિસ ઈન્ડિયામાં રનર અપ રહી હતી, તેણે વર્ષ 1993માં ફેમિના મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ 1993નો ખિતાબ જીત્યો હતો અને મિસ ઈન્ટરનેશનલ 1993માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પૂજા બત્રા છેલ્લે વર્ષ 2021માં આવેલી ફિલ્મ 'સ્કવોડ'માં જોવા મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news