પ્રિન્સ નરુલાએ નવી દુલ્હનને આપી એવી ગિફ્ટ કે, બોલિવુડમાં બધા આશ્ચર્ય પામ્યા

પ્રિન્સ નરુલાએ નવી દુલ્હનને આપી એવી ગિફ્ટ કે, બોલિવુડમાં બધા આશ્ચર્ય પામ્યા

લગ્નમાં કાર ગિફ્ટ કરવી બહુ જ નોર્મલ વાત છે, પંરતુ યુવતીઓ ભારતમાં મોટાભાગે કાર દહેજમાં મળતી હોય છે. પરંતુ કોઈ દુલ્હો પોતાની દુલ્હનને કાર ગિફ્ટ કરે તો તમે પણ ચોંકી જશો ને. એ પણ કોઈ સસ્તી કાર નહિ, પૂરા 2.65 કરોડની BMW. એક્ટર પ્રિન્સ નરુલાએ પોતાની નવી દુલ્હન યુવિકા ચૌધરીને સફેદ લાંબી BMW i8 કાર ગિફ્ટ કરી છે. તેના બાદ કારની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. 

A post shared by Prince Yuvika Narula (@abhishek_princenarula) on

જમાઈ હોય તો આવો
બુધવારે પ્રિન્સ અને યુવિકાએ પંજાબી રીતરિવાજોથી લગ્ન કર્યા હતા, ત્યારથી તેમના લગ્નની તસવીરો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાઁ છે. ત્યારે તેઓ બંને ફરીથી ચર્ચામાં આવ્યા છે. આવામાં પ્રિન્સ નરુલાનો વિદાય સમયે પોતાની સાસુમાને રડતા ચૂપ કરાવવાનો વીડિયો પણ બધાને ઈમોશનલ કરી ગયો હતો. કપલનું વેડિંગ રિસેપ્શન 21 ઓક્ટોબરના રોજ ચંદીગઢમાં થવાનું છે. બુધવારે તેમની મહેંદી સેરેમની અને ગુરુવારે સંગીત સેરેમની તથા કોકટેલ પાર્ટી યોજાઈ હતી. 

VIDEO: TV एक्टर प्रिंस नरूला ने दुल्हन युविका चौधरी को गिफ्ट की 2.65 करोड़ की कार

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news