selenagomez: આ હોટ એકટ્રેસે વોર્ડરોબ માલફન્કશન અંગે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
આ એવોર્ડ નાઇટમાં સેલેના ગોમેજ પોતાના આઉટફિટને લઇને ખુબ અસહજ દેખાઇ રહી હતી. પરંતુ તેને તે દરમિયાન એવુ માનવામાં આવી રહ્યું હતુ કે કદાચ આ આઉટફિટની ડિઝાઇનનો ભાગ હશે. ધ કેલી ક્લાર્કસન શૉમાં તાજેતરમાંજ પહોંચેલી સેલેના ગોમેજએ કહ્યું- હું ખરેખરમાં આખા સમય દરમિયાન મારા કપડાંને સંભાળતી રહી હતી. સેલેનાએ કહ્યું - તો ઘણાબધા લોકોએ એવુ જોઇ લીધુ જે ખરેખરમા ન હતુ જોવા જેવુ.
Trending Photos
નવી દિલ્હીઃ ઘણીવાર જાહેર જીવન સાથે સંકળાયેલી હસ્તીઓ તેમની કોઈક હરકતોને કારણે ચર્ચામાં આવી જતી હોય છે. તો ઘણીવાર તેમની સાથે કંઈક એવી વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે જેના કારણે પણ તેઓ ચર્ચામાં રહેતા હોય છે. એમાંય ફિલ્મ અને ફેશન ફિલ્ડ સાથે જોડાયેલી હસ્તીઓ અને ખાસ કરીને અભિનેત્રીઓ અને મોડેલ સાથે આવી ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. જેમાં અભિનેત્રીઓના કપડાં સરકી જવાથી માંડીને ના દેખાડવાનું દેખાય જાય તેવી ઘટનાઓ બનતી હોય છે. જેને બીજા શબ્દોમાં માલફન્કશન કે વોર્ડરોબ માલફકન્શન કહેતા હોય છે. આવી જ એક ઘટના પર અભિનેત્રીએ મોટો ખુલાસો કર્યો છે.
'મેં વ્હાઇટ ગાઉને પહેરેલુ ને તેમાંથી ના જોવાનુ લોકોને જોવાઇ ગયુ' - 30 વર્ષીય એક્ટ્રેસે વૉર્ડરોબ માલફન્ક્શન પર ખુદ આ અંગે ખુલાસો કર્યો છે. ધ કેલી ક્લાર્કસન શૉમાં તાજેતરમાંજ પહોંચેલી સેલેના ગોમેજએ કહ્યું- હું ખરેખરમાં આખા સમય દરમિયાન મારા કપડાંને સંભાળતી રહી હતી. કપડાં શરીર પરથી સરકી રહ્યાં હતા અને મને સતત એની ચિંતા રહેતી હતી. તાજેતરમાં જ સેલેના ગોમેજ પણ આ દૂર્ઘટનાનો શિકાર થઇ છે. તેને પોતાના તાજા અનુભવને શેર કરતા ખુબ મોટી વાત કહી છે. આ વર્ષે યોજાયેલા એમી એવોર્ડમાં સેલેના ગોમેજને એક ખરાબ અનુભવ થયો, એમી એવોર્ડ્સમાં સેલેના ગોમેજ ચમકતા સફેદ ગાઉન પહેરીને પહોચી હતી.
આ એવોર્ડ નાઇટમાં સેલેના ગોમેજ પોતાના આઉટફિટને લઇને ખુબ અસહજ દેખાઇ રહી હતી. પરંતુ તેને તે દરમિયાન એવુ માનવામાં આવી રહ્યું હતુ કે કદાચ આ આઉટફિટની ડિઝાઇનનો ભાગ હશે. ધ કેલી ક્લાર્કસન શૉમાં તાજેતરમાંજ પહોંચેલી સેલેના ગોમેજએ કહ્યું- હું ખરેખરમાં આખા સમય દરમિયાન મારા કપડાંને સંભાળતી રહી હતી. સેલેનાએ કહ્યું - તો ઘણાબધા લોકોએ એવુ જોઇ લીધુ જે ખરેખરમા ન હતુ જોવા જેવુ.
'મેં વ્હાઇટ ગાઉને પહેરેલુ ને તેમાંથી ના જોવાનુ લોકોને જોવાઇ ગયુ' - 30 વર્ષીય એક્ટ્રેસે વૉર્ડરોબ માલફન્ક્શન પર ખુદ આ અંગે ખુલાસો કર્યો છે. ધ કેલી ક્લાર્કસન શૉમાં તાજેતરમાંજ પહોંચેલી સેલેના ગોમેજએ કહ્યું- હું ખરેખરમાં આખા સમય દરમિયાન મારા કપડાંને સંભાળતી રહી હતી. કપડાં શરીર પરથી સરકી રહ્યાં હતા અને મને સતત એની ચિંતા રહેતી હતી. તાજેતરમાં જ સેલેના ગોમેજ પણ આ દૂર્ઘટનાનો શિકાર થઇ છે. તેને પોતાના તાજા અનુભવને શેર કરતા ખુબ મોટી વાત કહી છે. આ વર્ષે યોજાયેલા એમી એવોર્ડમાં સેલેના ગોમેજને એક ખરાબ અનુભવ થયો, એમી એવોર્ડ્સમાં સેલેના ગોમેજ ચમકતા સફેદ ગાઉન પહેરીને પહોચી હતી.
આ એવોર્ડ નાઇટમાં સેલેના ગોમેજ પોતાના આઉટફિટને લઇને ખુબ અસહજ દેખાઇ રહી હતી. પરંતુ તેને તે દરમિયાન એવુ માનવામાં આવી રહ્યું હતુ કે કદાચ આ આઉટફિટની ડિઝાઇનનો ભાગ હશે. ધ કેલી ક્લાર્કસન શૉમાં તાજેતરમાંજ પહોંચેલી સેલેના ગોમેજએ કહ્યું- હું ખરેખરમાં આખા સમય દરમિયાન મારા કપડાંને સંભાળતી રહી હતી. સેલેનાએ કહ્યું - તો ઘણાબધા લોકોએ એવુ જોઇ લીધુ જે ખરેખરમા ન હતુ જોવા જેવુ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે