'Taarak Mehta...' ની આ બોલ્ડ અભિનેત્રીએ કર્યું હતું બ્રેકઅપ સેક્સ, હોટ Photos માં જોવા મળી કાતિલ અદાઓ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોનું દરેક પાત્ર એક આગવું મહત્વ ધરાવે છે.

'Taarak Mehta...' ની આ બોલ્ડ અભિનેત્રીએ કર્યું હતું બ્રેકઅપ સેક્સ, હોટ Photos માં જોવા મળી કાતિલ અદાઓ

Taarak Mehta ka Ooltah Chashmah fame Aradhana Sharma: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોનું દરેક પાત્ર એક આગવું મહત્વ ધરાવે છે. ટીવી અભિનેત્રી આરાધના શર્માના પાત્રને પણ દર્શકોએ ખુબ પસંદ કર્યું હતું. આરાધના અસલ જીવનમાં પણ ખુબ જ બોલ્ડ છે. હાલમાં જ આરાધનાએ ચેક્સ ડિઝાઈનમાં બિકીની ટોપ પહેરેલી પોતાની હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે સ્ટાઈલીઝ લાગી રહી છે. ખુલ્લા વાળ, હાથમાં ટેટુ. કાતિલ અદાઓ. આરાધનાનો આ લુક દર્શકોને ખુબ પસંદ પડ્યો છે. 

એક ઈન્ટરવ્યુમાં આરાધનાએ ખુલાસો કરતા કહ્યું કે તેણે બ્રેકઅપ સેક્સ સુદ્ધા કર્યું છે. આરાધનાએ કહ્યું હતું કે જેની સાથે તે લિવઈનમાં હતી અને જ્યારે આ સંબંધ તૂટવાનો હતો. ત્યારે મે તેને કહ્યું કે ચલો આપણે છેલ્લીવાર એકબીજાને ફીલ કરીએ અને અમે સેક્સ કર્યું. 

અત્રે જણાવવાનું કે આરાધના પોતાની તસવીરોથી સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહ્યા કરે છે. આ અગાઉ પણ ટીવી અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં બોયફ્રેન્ડ સાથે ડેટને લઈને અનેક ખુલાસા કર્યા છે. આરાધનાએ જણાવ્યું કે જ્યારે પહેલીવાર તે ડેટ પર ગઈ હતી ત્યારે જ તેના મિત્રએ સેક્સની ડિમાન્ડ કરી હતી. 

આરાધનાએ કહ્યું કે જ્યારે તે પહેલીવાર ડેટ પર ગઈ તો તેના મિત્રએ સેક્સની ડિમાન્ડ કરી હતી. જ્યારે પહેલીવારમાં સેક્સ કરવામાં અભિનેત્રી અસહજ હતી. તેણે કહ્યું કે પણ જ્યારે તેણે શારીરિક સંબંધ માટે ફોર્સ કરવા માંડ્યો, મને કિસ કરવાની પણ કોશિશ કરી તો મે સ્પષ્ટપણે ના પાડી દીધી. કહી દીધુ કે ના એટલે ના...

અત્રે જણાવવાનું કે આ અગાઉ આરાધના શર્મા સ્પ્લિટ્સવિલા-12માં જોવા મળી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news