Urfi Javed Nude: કપડાં મૂકીને હવે ઉર્ફી ટેપ વડે ઢાંક્યું શરીર, કેમેરાને જોઇ મારી આંખ

Urfi Javed Naked: ઉર્ફી જાવેદે ફરી એકવાર તે સ્ટાઇલમાં કહેર વર્તાવ્યો છે જેના માટે તે આજકાલ ખૂબ ચર્ચામાં રહે છે. હસીનાએ ફરીથી ન્યૂડ ફોટોશૂટ કરાવી લીધું છે અને તન ઢાંકવા માટે લાલ રંગની ટેપનો સહારો લીધો છે. 

Urfi Javed Nude: કપડાં મૂકીને હવે ઉર્ફી ટેપ વડે ઢાંક્યું શરીર, કેમેરાને જોઇ મારી આંખ

Urfi Javed Nude Photoshoot: ઉર્ફી જાવેદના વિશે અમે શું કહીએ.. તે જેટલું કરે એટલું ઓછું છે. કપડાં છોડીને ફરીથી ઉર્ફી જાવેદે ન્યૂડ ફોટોશૂટ કરાવી લીધો છે. અને શરીરનાના કેટલાક અંગોને લાલ રંગની ટેપથી ઢાંકેલી દેખાય છે. જેમ કે વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો તો તેને છવાતા વાર ન લાગી અને હવે દરેક જગ્યાએ તેની જ ચર્ચા થઇ રહી છે. ઉર્ફીના આ અંદાજને જોઇ હવે સોશિયલ મીડિયા પર યૂઝર પણ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. 

ઉર્ફીનો નવો અવતાર
હોટ એક્ટ્રેસ ઉર્ફી જાવેદ પોતાના અનોખા અંદાજ માટે સૌથી વધુ જાણિતી છે. ક્યારેક પોતાની સાંકળ લપેટી લે છે તો ક્યારેક હાથમાં બે ગ્લાસ લઇને કાતિલ પોઝ આપે છે અને આ વખતે તો ઉર્ફીએ કમાલ કરી દીધી છે. ઉર્ફી જાવેદે ન્યૂડ થઇને ફોટોશૂટ કરવાનું ટાળ્યું નથી પરંતુ પ્રાઇવેટ્સ પાર્ટને ઢાંકવા માટે ઉર્ફીએ લાલ રંગની ટેપ ચોટાડી લીધી અને તેને ડ્રેસની માફક ટ્રીટ કરતો વિડીયો પણ બનાવી દીધો હવે તે વીડિયો સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે. 

જોકે આ વીડિયોને જોઇ લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે અને આ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર શેર ન કરવાની સલાહ આપતાં ઉર્ફીને ખરી ખોટી સંભળાવી રહ્યા છે. 

ટ્રોલિંગથી ઉર્ફી પડતો નથી ફરક
આમ તો ઉર્ફી જાવેદને ટ્રોલિંગથી ખોટું લાગતું નથી. તેમના દરેક લુક પર લોકો નેગેટિવ કોમેન્ટ જ કરે છે પરંતુ તેના પર તેની કોઇ ફરક પડતી નથી. ઉર્ફી એ જ કરે છે જે તેનું મન કરે છે. હાલમાં સ્પલિટ્સવિલા 14 માં વાહવાહી લૂંટી રહેલી ઉર્ફીની પ્રશંસા તો સની લિયોને પણ શોમાં કરી હતી. તેમને ઉર્ફીનો ડ્ર્રેસ ખૂબ પસંદ આવ્યો. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news