ઉર્વશી રૌતેલાની આ હરકતો પર થઈ જશો આઉટ ઓફ કંટ્રોલ, કહ્યું- 'ક્રિસમસનો જાદુ હવામાં છે'
બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. આ વિડિયોમાં અભિનેત્રી એવી હરકતો દેખાડી રહી છે, જેને જોઈને ફેન્સ મદહોશ થઈ રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) અવારનવાર સોશિયલ મીડિયા પર આવા વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે જે તેના તરફ ફેન્સનું ધ્યાન ખેંચે છે. હાલમાં જ આ બોલ્ડ એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર એક એવો વીડિયો શેર કર્યો, જેને જોઈને તમે પણ કહેશો કે તે શું કરી રહી છે.
અરીસા સામે ઊભા રહી દેખાળી અદાઓ
આ વીડિયોમાં ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) અરીસા સામે ઉભી છે અને એવી હરકતો કરી રહી છે જેને જોઈને કોઈનું પણ મન આઉટ ઓફ કંટ્રોલ થઈ જશે. વીડિયોમાં અભિનેત્રીએ ગોલ્ડન કલરનું ગાઉન પહેર્યું છે જેમાં તેનો ક્લીવેજ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. વીડિયો જોઈને તમારી નજર ઉર્વશીના ક્લીવેજ પર ચોંટી જશે.
કરી રહી છે હરકતો
વીડિયોમાં ઉર્વશી રૌતેલા અરીસા સામે ઉભી છે અને એવી કાતિલાના અદાઓ બતાવી રહી છે જે તેના ચાહકોને બેકાબૂ બનાવી રહી છે. તેના લૂકને પૂર્ણ કરવા માટે અભિનેત્રીએ હળવા મેક-અપ સાથે સ્ટાઇલિશ બન બનાવ્યું છે જે તેના ડ્રેસને શૂટ કરે છે.
વીડિયો શેર કરીને કહી આ વાત
ઉર્વશી રૌતેલાએ આ વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- 'ક્રિસમસનો જાદુ હવામાં છે. ચમકવાની મોસમ છે. હું આશા રાખું છું કે તમે ક્યારે પણ એટલા મોટા ના થાઓ કે ક્રિસમસની સાંજ આકાશની ખોજ ના કરી શકે. ઘર જેવી કોઈ જગ્યા નથી. આ ડિસેમ્બરને યાદગાર બનાવો.
થોડા દિવસ પહેલા જ પરત ફરી મિસ યુનિવર્સ 2021 સ્પર્ધામાંથી
ઉર્વશી રૌતેલા તાજેતરમાં 'મિસ યુનિવર્સ 2021' સ્પર્ધામાંથી પરત ફરી છે. વાપસી કર્યા પછી અભિનેત્રી સોશિયલ મીડિયા પર સતત કેટલાક વીડિયો અને તસવીરો શેર કરી રહી છે, જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ખાસ વાત એ છે કે ઉર્વશી 'મિસ યુનિવર્સ 2021' સ્પર્ધામાં જજ તરીકે સામેલ થઈ હતી. હરનાઝ સંધુની મિસ યુનિવર્સ તરીકે જાહેરાત થતાં જ અભિનેત્રી પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શકી નહીં અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે