રાજ્યનાં નવા પોલીસ વડા તરીકે અમદાવાદ CP આશિષ ભાટિયાનું નામ નિશ્ચિત

રાજ્યના નવા પોલીસ વડા (DGP) તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાની પસંદગી થઇ છે. આશિષ ભાટિયા 1985 બેચના આઇપીએસ અધિકારી છે. આશિષ ભાટિયાના નામ પર મહોર લાગી ગઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જો કે આ અંગે તંત્રમાંથી કોઇ અધિકારીક રીતે કાંઇ પણ બોલવા તૈયાર નથી. 

Updated By: Jul 30, 2020, 11:18 PM IST
રાજ્યનાં નવા પોલીસ વડા તરીકે અમદાવાદ CP આશિષ ભાટિયાનું નામ નિશ્ચિત

અમદાવાદ : રાજ્યના નવા પોલીસ વડા (DGP) તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાની પસંદગી થઇ છે. આશિષ ભાટિયા 1985 બેચના આઇપીએસ અધિકારી છે. આશિષ ભાટિયાના નામ પર મહોર લાગી ગઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જો કે આ અંગે તંત્રમાંથી કોઇ અધિકારીક રીતે કાંઇ પણ બોલવા તૈયાર નથી. 

અમદાવાદ: કોરોનાગ્રસ્ત દર્દી નિયમ તોડી એરપોર્ટ પહોંચ્યો, તંત્રના સંકલનથી ઝડપી લેવાયો

આશિષ ભાટિયા અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. ડીજીપીની રેસમાં તેમનું નામ સૌથી આગળ હતું. તેઓ અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ હાલનાં ડીજીપી શિવાનંદ ઝા જુલાઇના અંતમાં ફરજ નિવૃત થઇ રહ્યા છે. જેના કારણે કેન્દ્ર દ્વારા સંભવિત અધિકારીઓની યાદી મંગાવવામાં આવી હતી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube