આ મહિલા વકીલ બન્યા રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલ; ગુજરાત સરકારે જાહેર કર્યું નોટિફીકેશન
મનીષા લવ કુમાર શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ બન્યા છે. આ સાથે જ રાજ્ય સરકારે શનિવારે નોટિફીકેશન જાહેર કરીને મનીષા લવકુમાર શાહ અને મિતેશ આર.અમીનની નિયુક્તી કરી હતી.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલની નિયુક્તિ કરવામાં આવ્યા છે. રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલ તરીકે સૌ પ્રથમવાર મહિલા વકીલની નિમણૂંક કરવામાં આવી છે. મનીષા શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ બન્યા છે.
મનીષા લવ કુમાર શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ બન્યા છે. આ સાથે જ રાજ્ય સરકારે શનિવારે નોટિફીકેશન જાહેર કરીને મનીષા લવકુમાર શાહ અને મિતેશ આર.અમીનની નિયુક્તી કરી હતી.
હવે બે એડિશનલ એડવોકેટ જનરલ
મનીષા લવ કુમાર શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ બની ગયા છે. રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલ તરીકે મનીષા લવ કુમાર શાહ અને મિતેશ આર. અમીનની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યમાં એડવોકેટ જનરલ ઉપરાંત હવે બે એડિશનલ એડવોકેટ જનરલ પણ રાજ્યને પોતાની સેવાઓ આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે