તમારા માટે કેવો રહેશે 5 માર્ચનો દિવસ? દરેક રાશિ માટે ખાસ ભવિષ્યવાણી

નક્ષત્ર રોજ પોતાની ચાલ બદલે છે જેની સીધી અસર રાશિ પર પડે છે

તમારા માટે કેવો રહેશે 5 માર્ચનો દિવસ? દરેક રાશિ માટે ખાસ ભવિષ્યવાણી

horoscope of 05 March 2018

મેષ :
તમારા પર અને આવનારા સમય પર ભરોસો રાખો. દરેક વસ્તુ તમારી તરફેણમાં હશે. પૈસાની સ્થિતિમાં જલ્દી સુધારો થવાનો યોગ છે. તમારા જીવનમાં નવા મોકા મળશે એટલે બદલાવ માટે તૈયાર રહેજો. પ્રેમ પ્રસંગમાં પણ સફળતા મળી શકે છે. તમારું દામ્પત્ય જીવન પણ સારું રહેશે.

horoscope of 05 March 2018

વૃષભ :
નોકરી કે બિઝનેસ સાથે જોડાયેલા જરૂરી કામ પૂરા થવાની સંભાવના છે. જીવનસાથીની અપેક્ષા પૂરી થઈ શકે છે. પૈસાને લઈને કોઈ પ્લાનિંગ પણ થઈ શકે છે. દેવું ચુકવવા પર તમારું સંપૂર્ણ ધ્યાન છે અને પરિવારને પણ સમય આપવો જરૂરી છે. 

horoscope of 05 March 2018

મિથુન :
તમે જેની પાસેથી મદદની આશા રાખી હોય તેમની પાસેથી તમને સમયસર મદદ મળી શકે છે. મહત્વના લોકો સાથે સંબંધોમાં સુધારો થવાની સંભાવના છે. ભાઈઓ અને મિત્રો પાસેથી પણ મદદ મળી શકે છે. રોજિંદા કામમાં પણ ફાયદો થાય એવી શક્યતા છે. બિઝનેસ કે નોકરીમાં અટવાયેલા પૈસા પરત મળી શકે છે.

horoscope of 05 March 2018

કર્ક :
સંબંધોની નવી શરૂઆત થઈ શકે છે. જૂની વાતો ભુલવાનો પ્રયાસ કરશો તો તમારો મૂડ સારો થઈ શકે છે. જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે એવો ભરોસો કેળવવો જોઈએ. તમને યોગ્ય સમયે મદદ મળી જશે અને જૂના પૈસા પરત મળી શકે છે. નવા પ્રવાસનું પણ આયોજન થઈ શકે છે. તમારી જાત પાછળ થોડા પૈસા ખર્ચ કરવાથી મૂડ સારો થશે. 

horoscope of 05 March 2018

સિંહ :
બિઝનેસ માટે આજનો દિવસ સારો છે અને એટલે જરૂરી કામો પર ધ્યાન રાખો. તમને બીજાની પણ મદદ મળશે અને પરિવાર સાથેના સંબંધોમાં સુધારો થશે. અટવાયેલા પૈસા મામલે વાતચીત થશે. મિત્રો અને ભાઈ પાસેથી સમયસર મદદ મળશે. 

horoscope of 05 March 2018

કન્યા :
જુના પૈસા મામલે કોઈ મહત્વનો નિર્ણય તમે આજે કર શકો છો. પૈસાના મામલે કોઈ નવી યોજના બની શકે છે. તમારા મનમાં જે સવાલ છે એના વિશે બીજાની સલાહ લેવાથી વધારે ફાયદો થશે. ભવિષ્ય માટે સમજી વિચારીને પગલું ભરો. બિઝનેસ માટે કોઈ સારી તક પણ તમને મળી શકે છે. લોકો તમારી પાસેથી મદદની આશા રાખશે. 

horoscope of 05 March 2018

તુલા :
પ્રવાસની યોજના બની શકે છે. કોઈ જુના સંબંધી કે મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. પરિવાર પાસેથી પ્રેમ અને સહોયગ મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. તુલા રાશિના લોકો ધૈર્ય રાખે. નોકરીમાં પણ સફળતા મળવાની શક્યતા છે. 

horoscope of 05 March 2018

વૃશ્ચિક :
પૈસાના રોકાણ કે વસૂલી મામલે પ્લાનિંગ થઈ શકે છે. કોઈ ખાસ કામ માટે ભરોસાપાત્ર વ્યક્તિની મદદ પણ મળી શકે છે. તમારે બોલવાને બદલે સાંભળવા પર ધ્યાન આપવાની જરૂર છે. કોઈ નવી જાણકારી તમને પ્રભાવિત કરી શકે છે. જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ રાખીને આગળ વધવાની જરૂર છે. 

horoscope of 05 March 2018

ધન :
વિચારેલા કામોમાં સફળતા મળી શકે છે. આજનો દિવસ તમારા માટે ખાસ સાબિત થઈ શકે છે. કરિયરમાં આગળ નીકળવા માટે તમારી યોગ્યતા સાબિત કરવાનો પ્રયાસ કરી શકો છો. લવ લાઇફમાં કેટલાક સારા બદલાવની સંભાવના છે. પૈસાના મામલામાં સારા સુધારનો યોગ છે. તમારું પર્ફોમન્સ પણ સારું થઈ શકે છે. તમે કોઈ જગ્યાએ ફરવા માટે જઈ શકો છો. તમારી પ્રતિષ્ઠા વધી શકે છે. માતા-પિતાના આશીર્વાદ અને સહયોગ મળી શકે છે. 

horoscope of 05 March 2018

મકર :
કામકાજ વધી શકે છે. આજે તમે થોડા વધારે ઉત્સાહી અને સંવેદનશીલ બની શકો છો. નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં ધનલાભના યોગ થઈ શકે છે. સામાજિક સંસ્થા તરફથી સન્માન પણ મળી શકે છે. પરિવારના લોકોની મદદ પણ મળી શકે છે. 

horoscope of 05 March 2018

કુંભ :
કાર્યક્ષેત્રમાં તમને સારી એવી સફળતા મળી શકે છે. તમારી ઉર્જાથી તમે ઘણું બધું મેળવી શકો છો. તમને નવી જવાબદારી પણ મળી શકે છે. કેટલીક મુશ્કેલ પરિસ્થિતિમાં તમને કેટલાક ખાસ લોકોની મદદ મળવાના પણ યોગ છે. તમે મકાન પણ બદલી શકો છો તેમજ જમીન અને મિલકતનો સોદો થવાની પણ સંભાવના છે. આ સિવાય પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલા કેટલાક મામલા પણ સામે આવી શકે છે. 

horoscope of 05 March 2018
  
મીન :
કરિયરમાં આગળ વધવા માટે કેટલાક નવા મોકા મળી શકે છે. કામકાજ અને ખાસ કરીને બિઝનેસ પર તમારું સંપૂર્ણ ધ્યાન રહેશે. જો કંઈ નવું કરવુંહોય તો મિત્રોની સલાહ લેવાથી ફાયદો થશે. પરિવારના લોકો પણ મદદ કરી શકે છે અને પરિવારની સલાહ માનવાનું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારા દિલ અને દિમાગ પર સંપૂર્ણ ભરોસો રાખો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news