Bageshwar Baba:ભાજપે ચૂંટણી જીતવા ગુજરાતમાં 'બાબા' ઉતાર્યા, કયા સંત્રી-મંત્રીના બાબા પર છે ચારહાથ

Baba Bageshwar: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશી જણાવે છેકે, મોંઘવારી, બેરોજગારી, આર્થિક ડામાડોળ સ્થિતિ સહિત જનતાના મૂળ મુદ્દાઓ ઉકેલવામાં સદંતર નિષ્ફળ નીવડેલ ભાજપા ચૂંટણી જીતવા માટેની રણનિતીના ભાગરૂપે વધુ એક વખત “”બાબા” ને આગળ કરીને જનતાનું ધ્યાન ભટકાવવાના કાર્યક્રમો શરૂ થઈ રહ્યાં છે.

Bageshwar Baba:ભાજપે ચૂંટણી જીતવા ગુજરાતમાં 'બાબા' ઉતાર્યા, કયા સંત્રી-મંત્રીના બાબા પર છે ચારહાથ

Baba Bageshwar/ઝી બ્યૂરો, અમદાવાદઃ મનની વાત જાણી લેવાનો દાવો કરનારા ચમત્કારિક બાબા બાગેશ્વર ધામ સરકાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. બાબાની ગુજરાત મુલાકાત પહેલાં જ આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. બાબાના દિવ્ય દરબારમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને મંત્રી-સંત્રીઓ પણ હાજર રહેવાના હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ મુદ્દે હવે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. આ સમગ્ર મુદ્દાને લઈને કોંગ્રેસે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે. 

આ પણ ખાસ વાંચોઃ​  દિયર-જેઠ અહીં વારાફરતી બધા સાથે સુવે છે વહુ! મોટો ભાઈ, પછી નાનો, પછી એનાથી નાનો...
આ પણ ખાસ વાંચોઃ  ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો
આ પણ ખાસ વાંચોઃ  ઉઘાડો વીડિયો બતાવી દિયર રોજ ભાભીને કહેતો કે ભાઈ સાથે કરો છો એવું મારી સાથે પણ કરો..!
આ પણ ખાસ વાંચોઃ  બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશી જણાવે છેકે, મોંઘવારી, બેરોજગારી, આર્થિક ડામાડોળ સ્થિતિ સહિત જનતાના મૂળ મુદ્દાઓ ઉકેલવામાં સદંતર નિષ્ફળ નીવડેલ ભાજપા ચૂંટણી જીતવા માટેની રણનિતીના ભાગરૂપે વધુ એક વખત “”બાબા” ને આગળ કરીને જનતાનું ધ્યાન ભટકાવવાના કાર્યક્રમો શરૂ થઈ રહ્યાં છે.૨૦૧૪ના લોકસભા ચૂંટણી પહેલા અન્ન હજારે, બાબા રામદેવ સહિતના આંદોલનો કરીને દેશમાં ભાજપાએ સત્તા મેળવી હતી. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પહેલા બાબા રામદેવ, શ્રીશ્રી રવિશંકર સહિતના બાબાઓના માધ્યમથી ભાજપા એ સત્તા મેળવી.

આ પણ ખાસ વાંચો:  PI એ અડધી રાતે કોલ કરી મહિલાને કહ્યું- તું કપડા કાઢીને બધુ બતાવ, મારે તને જોવી છે!
આ પણ ખાસ વાંચોઃ  આ જેઠ પણ ક્યાં જપના રહે છે? કહ્યું- તને પૈસા આપું પણ મારી ઈચ્છા પુરી કરવાની...
આ પણ ખાસ વાંચોઃ  'તારી મોટી બહેનનું ફિગર જોરદાર છે, મારી ઈચ્છા તો એમની જોડે સુવાની છે' જાણો કિસ્સો
આ પણ ખાસ વાંચો:  'રસીલી'નો રસ! મદમસ્ત હસીનાએ પોતાના પરસેવામાંથી બનાવ્યો માદક પરફ્યુમ, સુંઘતાની સાથે જ

બાબા મુદ્દે કોંગ્રેસ ભાજપ પર લગાવ્યા કયા-કયા આરોપ લગાવાયા?

  • ગુજરાતના ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના બાળકોને પરવડે તેવી ફીમાં ગુણવત્તા સાથે શિક્ષણ ક્યારે મળશે ? સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ૩૨૦૦૦ શિક્ષકોની જગ્યા ક્યારે ભરાશે ? તે આપ દિવ્ય વાણીથી ગુજરાતની જનતાને જણાવવા કૃપા કરશો.
  • ગુજરાતમાં સરકારી ભરતીમાં વારંવાર પેપર ફોડના ગેરરીતિ કરનાર, ચમરબંધી કૌભાંડીઓ, મોટા માથાઓ કોણ છે ? તે આપ દિવ્ય દરબારમાં જણાવી ગુજરાતના લાખો યુવાનો પર કૃપા કરશો.
  • ગુજરાતમાં ફીક્ષ પગાર નામે લાખો યુવાનોને ક્યારે આર્થિક શોષણ પ્રથામાંથી મુક્ત થશે ? સુપ્રિમકોર્ટમાં ક્યારે કેસ ગુજરાત સરકાર પરત ખેંચશે ? તે આપ દિવ્ય સભામાં જણાવીને ગુજરાતના યુવાનો પર કૃપા કરશો.
  • ગુજરાતમાં આઉટ શોર્સીંગ અને કોન્ટ્રાક્ટના નામે ગુજરાતના ૧૦ લાખ કરતા વધુ યુવાનોને અડધો પગાર ચુકવી એજન્સીઓ કરોડો રૂપિયા બારોબાર લઈ જાય છે તે માટે ગુજરાતના યુવાનોને પુરો પગાર મળે, ભ્રષ્ટાચાર અટકે તે અંગે આપ દિવ્ય સભામાં જણાવીને ગુજરાતના યુવાનો પર કૃપા કરશો.
  • ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ રોજ ઠલવાય, અબજો રૂપિયાની ડ્રગ્સ આવે છે તે ક્યાંથી આવે છે ? કોણ મોકલે છે ? કોના સુધી પહોંચે છે ? તે આપ દિવ્ય વાણીથી ગુજરાતની જનતાને જણાવવા કૃપા કરશો.
  • બેફામ મોંઘવારીમાંથી જનતાને ક્યારે મુક્તિ મળશે ? તે આપ દિવ્ય દરબારમાં જણાવીને ગુજરાતની જનતા ખાસ કરીને ગૃહણીઓ પર કૃપા કરવા વિનંતી.
  • “”નલ સે જલ”, સૌની યોજના, મનરેગા, રેતી, માટી, સહિતની ખનીજોની મોટા પાયે ચોરીઓ અને ભ્રષ્ટાચાર ક્યારે ઘટાડો થશે ? દુર થશે ? તે આપ દિવ્ય દરબારમાં જણાવીને ગુજરાતના નાગરિકો પર કૃપા કરવા વિનંતી.
  • ગુજરાતની મા સમાન નદીઓ સાબરમતિ, તાપી, વિશ્વામિત્રી સહિતની નદીઓ ક્યારે શુદ્ધ થશે ? તે આપ દિવ્ય દરબારમાં જણાવીને ગુજરાતના નાગરિકો સુધ્ધ પીવાનું પાણી મળે તે માટે કૃપા કરવા વિનંતી. ગુજરાતમાં વારંવાર તુટતા બ્રીજો જેમ કે, હાટકેશ્વર બ્રીજ, મમદપુરા બ્રીજ, સુરત, મોરબી, રાજકોટ, સહિતના પુલોના ભ્રષ્ટાચાર માટે કોણ કોણ સંડોવાયેલા છે ? ક્યાં માથાઓએ ભ્રષ્ટાચાર કર્યો છે ? તે આપ દિવ્ય દરબારમાં જણાવીને ગુજરાતના શહેરી નાગરિકો ઉપર કૃપા કરશો.
  • ગુજરાતમાં લાખો હેક્ટર ગૌચરની જમીન ક્યાં ક્યાં લોકો ગાયબ કરી ગયા ? ગાયમાતા સહિત અબોલ જીવો માટે આપ દિવ્ય દરબારમાં જણાવીને ગુજરાતની જનતા પર કૃપા કરશો.
  • ગુજરાતના લાખો ખેડૂતોના કરોડો રૂપિયા, વિમાના પ્રિમીયમ ગાયબ થઈ ગયા અને ખેડૂતોનો પાક વિમો કોણ કોણ ચાઉં કરી ગયું ? તે આપ દિવ્ય દરબારમાં જણાવીને ગુજરાતના ખેડૂતો ઉપર કૃપા કરશો.   

વધુમાં કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યુંકે, લોકસભા ૨૦૧૪ અને ૨૦૧૯ પછી ૧૦ વર્ષના સત્તામાં રહેનાર ભાજપાએ જનતાને જે જે વચનો આપ્યા હતા તે આજે જવાબ ન હોવાથી ફરી એકવારની એજ રણનિતીના ભાગરૂપે “બાબા” ઓ “દિવ્યદરબાર” આયોજન થઈ રહ્યા છે. “બાબા” ની સભાના આયોજક માં સુરત ખાતે ભાજપાના ધારાસભ્ય છે. રાજકોટ અને અમદાવાદમાં આયોજકના કોની સાથે  સંબંધ છે. તે સમગ્ર દેશમાં જ્યાં જ્યાં “બાબા” ના દરબારો યોજાઈ રહ્યા છે તે માટે કોણ કોણ સંત્રી-મંત્રી મદદ કરી રહ્યા છે તે તપાસ નો વિષય છે. ત્યારે બાબા દિવ્ય દરબારમાં ગુજરાતના નાગરિકો ઉપર કૃપા કરે તેવી માંગ સાથે પ્રશ્ન પુછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી.

આ પણ ખાસ વાંચોઃ  યુવતીઓને નગ્ન કરી તેમના ગુપ્તાંગો પર પીરસાય છે ભોજન, જાણો ક્યાં થાય છે આવી પાર્ટી
આ પણ ખાસ વાંચોઃ​  આ જગ્યાઓ પર ભૂલથી પણ ના કરતા Kiss! નહીં તો હંમેશા માટે રહી જશે અફસોસ
આ પણ ખાસ વાંચોઃ  અહીં સાસુની સામે જ મનાવવી પડે છે સુહાગરાત! જાણો જમાઈ જોડે સુઈને શું ચેક કરે છે સાસુ
આ પણ ખાસ વાંચોઃ​  શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news