DEO-ગુજરાત શિક્ષણ બોર્ડ વચ્ચે સંકલનનો અભાવ, બોર્ડે કહ્યું- હોલ ટિકિટ વિના નહીં આપી શકાય પરીક્ષા

વંચિત ન રહે અને પરીક્ષા પુરી થયે વાલી હૉલ ટીકિટ આપી જાય તો પણ ચાલશે. તમામ સ્કૂલોને કૉલ ટીટિની ઝેરોક્ષનો સેટ રાખવા તેમજ વિદ્યાર્થી કોઈ પ્રકારે પરીક્ષાથી વંચિત ન રહે તેવું આયોજન કરવાની કેન્દ્રોને સૂચના અપાઈ છે.

DEO-ગુજરાત શિક્ષણ બોર્ડ વચ્ચે સંકલનનો અભાવ, બોર્ડે કહ્યું- હોલ ટિકિટ વિના નહીં આપી શકાય પરીક્ષા

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત શિક્ષણ બોર્ડે આજે સ્પષ્ટતા કરતા તમામ ડીઈઓને “ગુજરાત શિક્ષણ બોર્ડની આગામી ૧૪મી માર્ચથી શરૂ થનારી પરિપત્ર કર્યો છે કે ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીએ ધો. ૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીશામાં હૉલ ટિકિટને લઈને ફરજીયાત હૉલ ટીકિટ લાવવાની રહેશે. જે વિદ્યાર્થી હૉલ ટિકિટ ગઈકાલે અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા દ્વીપાવિના આવ્યો હશે તો પરીક્ષામાંબેસવા નહીં જ દેવાય.ઉલ્લેખનીય સંયુક્ત રીતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જો વિદ્યાર્થી હૉલ ટિકિટ છે કે બોર્ડ પરીક્ષા પહેલા રાજ્યના સૌથી મોટા અમદાવાદ જિલ્લા કે ભૂલી ગયો હશે તો સ્કૂલ પાસેથી કેન્દ્ર દ્વારા મંગાવી લેવાશે અને જ્યાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે તે જીલ્લાના ડીઈઓની માનવીય અભિગમ રાખતા પરીક્ષાર્થી વંચિત રાખવામા નહીં આવે. કચેરીઓ અને બોર્ડ કચેરી વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે.

વિદ્યાર્થી ભૂલી જાય તો પરીક્ષાથી વંચિત ન રાખવાના DEOના નિવેદન સામે બોર્ડે કડક નિયમની સ્પષ્ટતા કરી છે. બાબતે ગંભીરતાપૂર્વક નોંધ લઈને શાળા કાએ આચાર્યો તથા પરીતા આપનાર ઉમેદવારોને આ બાબતે જાણ કરવામાં આવી છે. ધો. ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાને હવે કતરીના દિવસો બાકી છે ત્યારે આજે ગુજરાત શિક્ષણ બોર્ડે હૉલ ટીકિટને લઈને સ્પષ્ટતા કરતા રાજ્યના તમામ આવે. ીઈઓને પરિપત્ર કર્યો છે કે ધો. ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા દરમિયા વિદ્યાર્થીએ હોલ ટિકિટ લઈને ફરજીયાત પરીા સમયે ઉપસ્થિત રહેવાનું રહેશે. હોલ ટિકિટ પરીક્ષામાં ઉપસ્થિત થવાનો મુખ્ય આધારભૂત દસ્તાવેજ છે. બોર્ડ પરીક્ષામાં મૉલ ટિકિટ વિના પરીક્ષા ખંડમાં પરીક્ષા આપી શકાશે નહીં. વિદ્યાર્થીએ ફરજીયાત પોતાની પાસે હૉલ ટીકિટ રાખવાની રહેશે અને પરીક્ષા સમયે તે બતાવવાની રહેશે. બોર્ડ તમામ ડીઈઓને સૂચના આપી છે કે બોર્ડ પરીક્ષા સાથે સંકળાયેલ તમામે આ બાબતને ગંભીરતાથી લેવી.

મહત્વનું છે કે ગઈકાલે અમદાવાદઃ શહેર ડીઇઓ અને અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા બોર્ડ પરીક્ષા માટે એક્શન પ્લાનઅને વિવિધ તૈયારી વ્યવસ્થા બાબતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વિદ્યાર્થીએ બોર્ડ પરીક્ષામાં ઓરિજિનલ હૉલ ટિકિટ લઈને જ આવવાનું રહેશે પરંતુ જે કોઈ વિદ્યાર્થી હોલ ટિકિટ ભૂલી ગયો હશે તો જ્યાંનંબરઆવ્યો હોયતે કેન્દ્રના નિયામકે દેવાય. વિદ્યાર્થી જે સ્કૂલનો હોય તેના આચાર્યને ફોન કરીને હૉલ ડિક્ટ વોટ્સએપમાં 1 મંગાવી લેવી જેથી વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત ન રહે. 

વંચિત ન રહે અને પરીક્ષા પુરી થયે વાલી હૉલ ટીકિટ આપી જાય તો પણ ચાલશે. તમામ સ્કૂલોને કૉલ ટીટિની ઝેરોક્ષનો સેટ રાખવા તેમજ વિદ્યાર્થી કોઈ પ્રકારે પરીક્ષાથી વંચિત ન રહે તેવું આયોજન કરવાની કેન્દ્રોને સૂચના અપાઈ છે. સામે ડીઈઓ કચેરીઓનોની આ સૂચના અને માનવીય અભિગમ સામે ગુજરાત શિક્ષણ બોર્ડના પરીક્ષા નિયામકે પરિંપત્ર કરીને સ્પષ્ટતા સાથે જણાવ્યું છે કે વિદ્યાર્થી નોંધ ટિકિટ ભૂલી ગયો હશે તો પરીક્ષા નહીં જ આપી શકે પરીક્ષામાં નહીં જ બેસવા અગાઉથી જ તમામ સ્કૂલોને તમામ પ્રકારની લેખિત સૂચનાઓ સ્પાઈ હતાં.જેવીવિધાર્થી ફરજીયાત ઓરિજિનલ હોલ ટીકિટ લઈને જ આવે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news