ગાંધીને અનોખી શ્રદ્ધાજલિ, માનવ સાંકળ બનાવી બાળકોએ બનાવી બાપુની મુખઆકૃતિ

ગાંધીજીની 150 જન્મ જયંતિ નિમિત્તે દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પર ગાંધીજીને યાદ કરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીને અનોખી શ્રદ્ધાજલિ, માનવ સાંકળ બનાવી બાળકોએ બનાવી બાપુની મુખઆકૃતિ

પોરબંદર: ગાંધીજીની 150 જન્મ જયંતિ નિમિત્તે દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પર ગાંધીજીને યાદ કરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં અનોખી રીતે ગાંધીજીને શ્રાદ્ધાજલિ આપવામાં આવી હતી. પોરબંદરમાં એક ખુલ્લા મેદાનમાં માનવ સાંકળ બનાવી બાપુના ચહેરાની વિશાળ આકૃતિ બનાવી હતી.

Gandhi Ji

બાળકોએ અર્પી અનોથી શ્રદ્ધાજલિ
પોરબંદરમાં મોટી સંખ્યામાં બાળકોએ એકઠા થઇને એકબીજાનો હાથ પકડીને માનળ સાકળ બનાવી મહાત્મા ગાંધીનું વિશાળ મુખ બનાવ્યું હતું. અને આ વિશાળ મુખને ડ્રોન વ્યુથી જોતા એમ લાગે કે આ કોઇ પોસ્ટર અથવા તો કોઇ ચિત્ર હોય તેવુ લાગી રહી છે. પરંતુ આ સંખ્યા બંધ બાળકોએ માનવ સાંકળ બનાવી ગાંધીજીનું મુખ બનાવતા અનોખી આકૃતિ જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news