mahatma gandhi

કાલીચરણ મહારાજની ખજુરાહોથી ધરપકડ, મહાત્મા ગાંધી પર કરી હતી અભદ્ર ટિપ્પણી

રાયપુરની ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનારા કાલીચરણ મહારાજની ધરપકડ કરવામાં આવી છે.

Dec 30, 2021, 09:32 AM IST

કોંગ્રેસ નેતા શશિ થરૂરે કરી PM મોદીની પ્રશંસા, કહ્યું- પટેલ બાદ મોદી...

કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યુ કે, સરદાર વલ્લભભાઈ પટેલની રાષ્ટ્રીય અપીલ અને ગુજરાતી મૂળનું હોવું નરેન્દ્ર મોદીના હિતને અનુકૂળ છે. 

Nov 7, 2021, 09:03 PM IST

Photos : અમદાવાદમાં આ જગ્યાએ 10 વર્ષ રહ્યા હતા સરદાર પટેલ, પણ આજે માંડ ગણ્યાગાંઠ્યા મુલાકાતી લે છે વિઝિટ

31 ઓક્ટોબર 1875માં નડિયાદમાં જન્મેલા અને લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) ની અનેક યાદો અમદાવાદ સાથે જોડાયેલી હતી છે. અમદાવાદ (Ahmedabad) ના ભદ્ર વિસ્તારમાં આવેલું અને હાલ 'સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન' તરીકે ઓળખાતી ઈમારત સરદાર વલ્લભભાઈ પટેલનું આશરે 10 વર્ષ સુધી સ્થાયી નિવાસ સ્થાન રહ્યું હતું. હાલ આ સ્મારક ભવનની શું છે સ્થિતિ, શા ઉપયોગમાં લેવામાં આવે છે આ સ્મારક ભવનને આવો જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં... 

Oct 31, 2021, 10:37 AM IST

ભારતના પ્રથમ વડાપ્રધાનની રેસમાં હતું સરદારનું નામ, પણ બની ન શક્યા, જાણો શું છે કહાની

સરદાર પટેલના જીવનના અનેક કિસ્સાઓ યાદગાર છે. જેમાંથી એક છે ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાની રેસમાં તેમનું નામ... આ પાછળ છુપાયેલી છે અનેક નાની-મોટી કહાનીઓ.... 

Oct 31, 2021, 09:47 AM IST

જાણો સરદાર પટેલ કેવી રીતે બન્યા લોખંડી પુરુષ? અંતિમ સમયમાં તેમના ઘરમાં 1000 રૂપિયા પણ ન હતા

વલ્લભભાઇએ પ્રાથમિક શિક્ષણ તેમના વતન કરમસદની પ્રાથમિક વિદ્યાલયમાંથી જ મેળવ્યું હતું. પિતા ઝવેરભાઇ વલ્લભભાઇને ભણાવવામાં ખૂબ જ રસ ધરાવતા હતા. તે પુત્ર વલ્લભને ભણાવી-ગણાવી એટલો હોશિયાર બનાવવા માંગતા હતા.

Oct 31, 2021, 09:10 AM IST

PM મોદીએ રોમમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને અર્પિત કર્યા શ્રદ્ધા સુમન, ભારતીય મૂળના લોકો સાથે કરી મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 5 દિવસ સુધી વિદેશ યાત્રાએ છે. પ્રધાનમંત્રી જી-20 સમિટમાં ભાગ લેવા ઈટાલી પહોંચ્યા છે. પીએમ મોદી 29થી 31 ઓક્ટોબર સુધી રોમમાં રહેશે. આ દરમિયાન તેઓ ઈટાલીમાં આયોજિત G-20ની બેઠકમાં ભાગ લેશે. . G-20ની આ બેઠક વાસ્તવમાં ગયા વર્ષે, એટલે કે 2020માં યોજાવાની હતી, પરંતુ કોરોનાને કારણે એને સ્થગિત કરવી પડી હતી. હવે એ ઇટાલીના રોમમાં થશે. વડાપ્રધાન 31 ઓક્ટોબરની બપોર સુધી રોમમાં રહેશે. એ પછી ગ્લાસ્ગો જવા રવાના થશે.

Oct 29, 2021, 05:02 PM IST

Gandhi Jayanti 2021: આ 8 મહિલા મહાત્મા ગાંધીના વિચારોથી થયા હતા પ્રભાવિત, તેમના જીવનમાં ગાંધીજીનું રહ્યું ખૂબ મહત્વ

આ મહિલાઓએ મહાત્મા ગાંધીના મૂલ્યોને અપનાવ્યા. જાણીએ 8 મહિલાઓ જેઓ મહાત્મા ગાંધીથી રહ્યા નજીક...

Oct 2, 2021, 09:46 AM IST

Gandhi Jayanti 2021: PM મોદીએ રાજઘાટ પર બાપુને કર્યા નમન, કહ્યું- દરેક પેઢી માટે આદર્શ છે મહાત્મા ગાંધી

રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ મોદીએ વિજયઘાટ જઈને પૂર્વ પીએમ લાલબહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. 

Oct 2, 2021, 08:45 AM IST

ભારત અને પાકિસ્તાન બંન્નેને રાષ્ટ્રપિતા આપનારા નગરનો આજે જન્મ દિવસ

પોરબંદર : આમ તો હજારો વર્ષથી સુદામા નગરી તરીકે ઓળખાતુ આવ્યું છે. પરંતુ વિક્રમ સંવત પ્રમાણે જોઈએ તો પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046 ના શ્રાવણી પૂનમના દિવસે થઈ હતી. આ શહેરને ગાંધી જન્મભૂમિ, સુરખાબી નગર જેવી અનેક ઉપમાઓ મળી છે. ત્યારે આજે પોરબંદરે 1031 વર્ષ પૂર્ણ કરીને 1032 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે ચાલો જોઈએ શુ છે આ સુદામા અને ગાંધી ભૂમિથી વિશ્વ વિખ્યાત બનેલ પોરબંદરનો ઈતિહાસ અને કેવુ છે પોરબંદર.

Aug 21, 2021, 11:55 PM IST

Mahatma Gandhi ના પ્રપૌત્રી Ashish Lata Ramgobin ને 7 વર્ષની જેલની સજા થઈ

દક્ષિણ આફીકાના ડરબનમાં એક કોર્ટે મહાત્મા ગાંધીના પ્રપૌત્રી આશીષ લતા રામગોબિન (Ashish Lata Ramgobin) ને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે.

Jun 8, 2021, 10:27 AM IST

આજે પણ આ ઓરડો ગાંધીજીની જીવંત સ્મૃત્તિનો છે સાક્ષી, બાપૂએ અહીં કર્યું હતું રાત્રિ રોકાણ

ગાંધીજી (Gandhiji) એ રચેલા ઇતિહાસનું પુનરાવર્તન થશે. દાંડીકૂચનું અમે ભવ્ય સ્વાગત કરવાનું આયોજન કર્યું છે. શાળાના પરિસરમાં 'ગાંધી નિવાસ' ઓરડાથી શાળાના વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રેરિત થાય છે. 

Mar 28, 2021, 05:51 PM IST

રાહુલનો હુમલો- BJP માં એટલી પણ આઝાદી નથી કે સાંસદો ખુલીને વાત કરી શકે

પોતાની પાર્ટીમાં લોકતાંત્રિક માહોલનો દાવો કરનાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે મુખ્ય વિરોધી પક્ષ ભાજપની અંદરના માહોલ પર નિશાન સાધ્યુ હતું. 
 

Mar 16, 2021, 11:17 PM IST

Dandi Yatra: કોણ હતા તે લબરમૂછિયા યુવાનો? જેમણે ગાંધીજી સાથે મળીને અંગ્રેજ સરકારને ઘૂંટણિયે પાડી દીધી...

ગાંધીજીની સાથે જે 80 યાત્રીઓએ દાંડીમાં મીઠાનો કાળો કાયદો તોડ્યો હતો. તેમાં મોટા ભાગના સત્યાગ્રહીઓની ઉંમર 16થી 25 વર્ષની હતી. 

Mar 12, 2021, 11:59 AM IST

Dandi Yatra: આજે પણ દાંડીયાત્રાના સમયને યાદ કરીને વડીલોની આંખો થઈ જાય છે ભીની...

અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ કરેલી દાંડી યાત્રા અસલાલી, નવાગામ, માતર, નડીયાદ થઈ આણંદ પહોંચી. આણંદમાં આવેલા બોરસદ તાલુકાની નાપા ગામની ધર્મશાળામાં 78 પદયાત્રીઓ સાથે રાતવાસો કર્યો હતો. અહીં મીઠાના વિરોધમાં નાનકડી સભા યોજવામાં આવી હતી.

Mar 12, 2021, 11:39 AM IST

દાંડી યાત્રાના ઈતિહાસ સાથે અનોખી રીતે જોડાયેલું છે બોટાદ જિલ્લાનું રાણપુર ગામ

દાંડી યાત્રા ને 91 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેને લઈ રાજ્યમાં અનેક પ્રકારના વિવિધ કાર્યક્રમો યોજાશે. ત્યારે રાણપુર બ્રિટિશનું શહેર હતું જેને લઈ  શહેરનો દાંડી યાત્રા સાથે અનેક નાતો જોડાયેલ છે.

Mar 11, 2021, 05:47 PM IST

અમારી સરકાર મહાત્મા ગાંધીના એ સિદ્ધાંતો પર ચાલે છે, જે આપણને પ્રેમ અને કરુણાના પાઠ ભણાવે છે- PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Naredra Modi) એ આજે ભારતીય જનતા પાર્ટીના વિચારક દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પર પાર્ટી સાંસદોને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચાર આજે પણ પ્રાસંગિક છે. આ સાથે જ તેમણે કહ્યું કે સામાજિક જીવનમાં એક નેતા કેવો હોવો જોઈએ, ભારતના લોકતંત્ર અને મૂલ્યોને કેવી રીતે જીવવા જોઈએ, દીનદયાળજી તેનું પણ ખુબ મોટું ઉદાહરણ છે. 

Feb 11, 2021, 12:28 PM IST

Video : મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર પ્રાર્થના સભામાં સામેલ થયા PM, કહ્યું- લાખો લોકોને પ્રેરિત કરે છે બાપુના આદર્શ

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ.. આજ શહીદ દિવસ પર અમે તે બધા મહાપુરૂષો અને મહાન મહિલાઓના બલિદાનને યાદ કરીએ છીએ, જેણે ભારતની આઝાદી અને પ્રત્યેક ભારતીયની કુશલતા માટે ખુદને સમર્પિત કરી દીધા. 

Jan 30, 2021, 07:16 PM IST

Death Anniversary ના દિવસે Mahatma Gandhi નું અપમાન, USમાં તોડવામાં આવી મૂર્તિ

સેન્ટ્રલ પાર્કમાં લાગેલી મહાત્મા ગાંધીની મૂર્તિના ઘૂંટણ પર પ્રહાર કરીને તેને તોડી દેવામાં આવી છે. મહાત્મા ગાંધીની મૂર્તિના ચહેરાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. મૂર્તિનો અડધો ચહેરો ગાયબ છે.

Jan 30, 2021, 02:40 PM IST

Sardar Vallabhbhai Patel Jayanti: જાણો, સરદાર વલ્લભભાઈ પટેલનો જીવન પરિચય, કેવી રીતે બન્યા લોખંડી પુરુષ?

ભારત દેશ ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્વિમ સુધી મળીને જે પ્રમાણે એક શક્તિશાળી દેશ બન્યો, તેનો મોટો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. જેમણે આઝાદીની પહેલા 562 રજવાડાઓનું દેશમાં વિલીનીકરણ કરવાનું કામ કર્યુ.

Jan 30, 2021, 11:55 AM IST